આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાક.નો ફજેતોઃ કુલભૂષણ જાધવની ફાંસી સામે સ્ટે

કુલભૂષણ જાધવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં ચાલી રહેલા કાનૂની જંગમાં ભારતે સિમાચિહનરૂપ સફળતા મેળવી છે, જ્યારે પાકિસ્તાનનો વિશ્વસ્તરે ફજેતો થયો છે. આંતરરાષ્ટ્રીય અદાલતે ૪૨ પાનના ચુકાદામાં કુલભૂષણ જાધવને થયેલી ફાંસીની સજા સામે પ્રતિબંધ...

આસામ-બિહારમાં પૂર: ૧૫નાં મોત, ૪૪ અસરગ્રસ્ત

વરસાદ અને પડોશી દેશ નેપાળથી આવેલા પૂરનાં પાણીને કારણે દેશના ઘણાં રાજ્યોમાં પૂરનું સંકટ ખડું થયું છે. આસામ અને બિહારમાં પૂર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોનાં મોત થયાં છે. રાજ્યના ૨૮ જિલ્લાઓના ૨૬ લાખ જેટલા લોકો અસરગ્રસ્ત બન્યા છે. આસામમાં...

મહારાષ્ટ્ર, ગોવા અને કેરળને પાછળ રાખી તામિલનાડુએ ઘરેલુ અને વિદેશી પર્યટકોને આકર્ષવામાં સતત બીજા વર્ષે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. પર્યટન મંત્રાલયના...

રિઝર્વ બેંક તરફથી વર્ષ ૨૦૦૫ પૂર્વેની ચલણી નોટોના સંદર્ભમાં આવી નોટોના એક્સ્ચેન્જ કે બદલો બેંકો ખાતેથી કરવાની સુવિધા ૧ જુલાઈથી રદ કરવામાં આવી છે. હવે આ...

ચોમાસાનો પ્રારંભ થતાં જ દેવભૂમિ ઉત્તરાખંડમાં ૩૦મી જૂન અને પહેલી જુલાઈએ ઘણા વિસ્તારોમાં ૨૪ કલાકથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ચમોલી અને પિથોરાગઢમાં ઘણાં...

વિશ્વ બેંકના અધ્યક્ષ જિમ યોંગ કિમની ભારત મુલાકાત દરમિયાન તેમણે ભારતના સોલાર પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે એક બિલિયન ડોલરની લોન આપવાની જાહેરાત કરી છે. વિશ્વ...

૨૧ વર્ષીય સુમુખ મહેતાના રિઝ્યુમથી પ્રભાવિત થઈને લંડનની જીક્યુ (જેન્ટલમેન ક્વાર્ટરલી) મેગેઝિને તેમને ઈન્ટરવ્યૂ વિના તેમના હેડક્વાર્ટરમાં નોકરી આપી દીધી...

બંધ એન્જિને અને ડ્રાઈવર વગર ટ્રેન ચાલવા માંડે તો આપણા દેશમાં કેટલાક અંધશ્રદ્ધાળુઓ તો એવો જ અંદાજ લગાવે કે ચોક્કસ ટ્રેનની નીચે કમોતે કોઈ કપાઈ ગયું હશે અને...

બકિંગહામ પેલેસના બોલરુમમાં આયોજિત વિશેષ સમારંભમાં પ્રિન્સ હેરીની ઉપસ્થિતિમાં કોમનવેલ્થના વડા ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા ૬૦ વિજેતાને પ્રતિષ્ઠિત ધ ક્વીન્સ...

ભારત સરકારના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાય. એસ. રાજશેખર રેડ્ડીના પુત્ર જગન મોહન રેડ્ડીની આશરે ૭૪૯ કરોડ રૂપિયાની...

રાજસ્થાનના જયપુરમાં પરણિત દીકરીના માતા-પિતાએ પોલીસમાં દહેજના કારણે હેરાનગતિ કરવાનો સાસરિયાઓ પર કેસ નોંધાવ્યો છે તેમણે જણાવ્યું કે, સાસરિયાઓએ પહેલાં તો તેમની પુત્રીની સાથે મારપીટ કરી અને પછી જ્યારે તે બેભાન થઈ ગઈ તો તેના શરીર પર સાત જગ્યાએ છૂંદણા...

કેન્દ્ર સરકારે ૨૭મી જૂને દાવો કર્યો છે કે દેશના ઇન્કમટેક્ષ વિભાગે ૧,૧૦૦ જેટલા ભારતીયોનાં ખાતામાંથી ૧૩,૦૦૦ કરોડનું કાળું નાણું શોધી કાઢ્યું છે. ઉલ્લેખનીય છે કે સરકારને ૨૦૧૧માં ૪૦૦ અને ૨૦૧૩માં ૭૦૦ જેટલા એકાઉન્ટની માહિતી મળી હતી. છેલ્લા ત્રણ વર્ષથી...to the free, weekly Gujarat Samachar email newsletter