પુલવામા હુમલા માટે પાકિસ્તાન જવાબદાર નથીઃ સામ પિત્રોડા

ઓવરસીઝ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ચેરમેન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખાસ વિશ્વાસુ સામ પિત્રોડાએ પુલવામા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં આતંકી તાલીમ છાવણીઓ પર કરેલા હુમલા સામે સવાલ ઉઠાવતાં વિવાદનો વંટોળ ઉઠ્યો છે....

ભારતના પ્રથમ લોકપાલ બન્યા જસ્ટિસ (નિવૃત્ત) પી.સી. ઘોષ

લોકપાલની નિમણૂક કરવાની જોગવાઇ અમલી બન્યાના વર્ષો બાદ દેશને પ્રથમ લોકપાલ મળ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકપાલ તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ પી. સી. ઘોષના નામને મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિએ લોકપાલની નિમણૂંક કરવાની સાથે સાથે જ તેમની...

રેમોન મેગ્સેસે એવોર્ડ ફાઉન્ડેશન દ્વારા ૨૯ જુલાઇએ એશિયાના પ્રતિષ્ઠિત રેમોન મેગ્સેસે એવોર્ડની જાહેરાત થઈ હતી. વર્ષ ૨૦૧૫ માટેના પાંચ એવોર્ડ વિજેતાઓમાં ભારતના...

ભારતનો મોસ્ટ વોન્ટેડ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં છુપાયો હોવાનો વધુ એક અહેવાલ આવ્યો છે. એક અહેવાલમાં અમેરિકાના ત્રાસવાદવિરોધી નિષ્ણાતોને...

‘મિસાઈલ મેન’ના નામે લોકહૈયામાં બીરાજતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ. પી. જે. અબ્દુલ કલામનું સોમવારે રાત્રે ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયના પાટનગર શિલોંગમાં...

‘મિસાઈલમેન’ તરીકે જાણીતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામનું સોમવારે સાંજે ઉત્તર-પૂર્વીય શહેર શિલોંગમાં નિધન થયું છે.

આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ માટે ત્યાં ફરીથી ઓપિનિયન પોલ અને રાજકીય વાતાવરણ ગરમાયું છે. તાજેતરમાં વિવિધ કંપનીઓ દ્વારા થયેલા ઓપિનિયન પોલ જણાવે છે કે, બિહારની જનતા ફરીથી નીતિશકુમારને સત્તા સોંપશે. 

કેન્દ્રીય કૃષિ પ્રધાન રાધામોહન સિંહે ખેડૂતોની આત્મહત્યા અંગે વિવેકહીન વાત કહી છે. કૃષિ પ્રધાને દાવો કર્યો છે કે, નિષ્ફળ પ્રેમનાં કારણે પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.

જે પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-ટુ પર લાંબો સમય રોકાવાનું હોય તો તેવા ટ્રાન્ઝિટ પેસેન્જર્સ માટે પેઈડ રૂમ સર્વિસ ૩૦ જુલાઈથી શરૂ થઇ રહી છે. ડે હોટેલ...to the free, weekly Gujarat Samachar email newsletter