એન. ડી. તિવારીના પુત્ર રોહિતની તેની જ પત્ની દ્વારા હત્યા!

ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય પ્રધાન એન. ડી. તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાના કેસમાં હત્યા થયાના નવમે દિવસે ૨૪મીએ દિલ્હી પોલીસે રોહિતની પત્ની અપૂર્વાની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે પૂછપરછમાં અપૂર્વાએ રોહિતની હત્યા કરી હોવાની વાત કબૂલી લીધી...

જેલમાં ગીતાના વાંચનથી મુશ્કેલ પરિસ્થિતિ સામે ઝઝૂમવાની શક્તિ મળીઃ રજત ગુપ્તા

ગોલ્ડમેન સાક્સના પૂર્વ ડાયરેક્ટર ભારતીય રજત ગુપ્તાને ઇનસાઇડર ટ્રેડિંગના આરોપસર ૨૦૧૨માં બે વર્ષ જેલની સજા થઈ હતી. તેઓ ૧૯ મહિના જેલમાં બંધ હતા. જેલવાસના પ્રથમ આઠ સપ્તાહમાં તેઓ એકલા રહ્યા હતા. જેલના શરૂઆતના દિવસોમાં તેઓએ અનેક વખત ભગવદ ગીતા વાંચી...

ભારતીય રેલવે દ્વારા આઠમી જાન્યુઆરીથી ૨૯મી ફેબ્રુઆરી વચ્ચેના ટાઈમ ટેબલમાં ધરખમ ફેરફાર કરાયા છે જેના કારણે આશરે ૫૦૦થી વધારે ટ્રેનોની ટાઈમટેબલને અસર થાય તેવી શક્યતા છે. ટ્રેનો રદ કરવા, કેટલીક ટ્રેનોને ડાયવર્ઝન આપવા અને કેટલીક ટ્રેનોને ફ્રિકવન્સીમાં...

સુપ્રીમ કોર્ટે કેરળની નવી આબકારી નીતિને સાચી ઠેરવતા ૨૯મી ડિસેમ્બરેકેરળમાં દારૂબંદીને માન્યતા આપી હતી. સુપ્રીમે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા દારૂબંદી માટે જે નીતિ જાહેર કરાઈ છે તે યોગ્ય છે. 

દેશભરમાં ચકચાર જગાવનારા નિર્ભયા બળાત્કાર કેસના સગીર અપરાધીની નજીવી સજા બાદ મુક્તિને પગલે જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં સુધારો કરવાની દેશભરમાંથી માગ ઉઠી હતી....

કોંગ્રેસ માટે ૧૯મી ડિસેમ્બર અપશુકનિયાળ મનાય છે. ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ના શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને નેશનલ હેરાલ્ડ કેસમાં અદાલત સમક્ષ હાજર થવું પડયું છે. યોગાનુયોગ આ એજ દિવસ છે જ્યારે ૧૯૭૮માં પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને સંસદની કાર્યવાહીમાંથી...

મિશનરીઓ અને ચેરિટી અને કેથોલિક આર્ક પંથકના ટોચના પ્રતિનિધિઓ મધર ટેરેસાના મધર હાઉસ મ્યુઝિયમમાં રાખેલા બ્લડ સેમ્પલને તેમને મોક્ષ અપાવવા માટે વેટિકન સિટી લઇ જશે. 

વર્ષ ૨૦૧૫ના ઓગસ્ટમાં ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચેની મુલાકાત રદ થયા બાદ તળિયે પહોંચેલા બંને દેશો વચ્ચેના સંબંધોમાં ફરી વખત ભરતી...

ચોથી ડિસેમ્બરે કેન્દ્રના આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડાએ કેન્સર માટેના એક રિપોર્ટ વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં જેટલા પણ કેન્સરના દર્દીઓ છે તેમાં ભારતનો હિસ્સો ૭.૫ ટકા છે એટલે કે દર ૧૩મો નવો કેન્સરનો દર્દી ભારતીય છે.

સામાન્ય રીતે દીકરી કરતાં દીકરા પ્રત્યેનું વળગણ સમાજમાં વધુ જોવા મળે છે, પરંતુ આ માન્યતા છેલ્લા બે વર્ષથી ખોટી સાબિત થઈ રહી છે. ભારતના મહિલા અને બાળવિકાસ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ભારતમાં દીકરા કરતાં દીકરીઓ વધારે દત્તક લેવાઈ...

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ ચોથી ડિસેમ્બરે પસાર કર્યું છે. આ બિલને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારને નાથનારું ગણાવ્યું છે. ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ તાજેતરમાં અન્ના હજારેની માગોને સામેલ કરીને જન લોકપાલ...

બંગાળાની ખાડીમાં સર્જાયેલા હવાના હળવા દબાણને પગલે તમિલનાડુ અને પોંડિચેરીની મેઘારાજાએ કહેર વર્તાવતાં રાજધાની ચેન્નાઈ અને પાડોશના કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં...to the free, weekly Gujarat Samachar email newsletter