કવીન્સમાં સુરતના વિદ્યાર્થી યુવકની ગોળી મારીને હત્યા

કીમ નજીકના મુળદ ગામના રહીશ અને લાચૂડા સમાજના ચંદ્રભાઈ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાનાં કર્વિસમાં પરિવાર સાથે સ્થાયી થયા છે. પરિવારમાં બે પુત્રો પૈકી મોટો પુત્ર જય ચંદ્રકાંત પટેલ ઉ. વ. ૨૧ અમેરિકામાં આવેલી નસાઉ યુનિવર્સિટીમાં બિઝનેસનો અભ્યાસ...

બેંગલુરુની વિદ્યાર્થિની બની એક દિન કી બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર!

બેંગલુરુની પત્રકારત્વની વિદ્યાર્થિની અંબિકા બેનર્જીને તાજેતરમાં એક દિવસ માટે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર બનવાની તક મળી. અંબિકાએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા ‘આંતરરાષ્ટ્રીય ગર્લ ડે’ના દિવસે ૧૧મી ઓક્ટોબરે જેરેમી પિલ્મોર બેડફોર્ડનું પદ...

બ્રિટનની મલ્ટિનેશનલ કંપની રોલ્સ રોયસે ભારતમાં ભારતીય એર ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાતાં હોક વિમાનોના એન્જિનનો કોન્ટ્રાક્ટ મેળવવાનો સંરક્ષણ સોદો પાર પાડવા...

પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ જિલ્લામાં વારંવાર તંગદિલી ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાથી આરએસપુરા સેક્ટર, રાજૌરીથી માંડીને કઠુઆ સુધીની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા સંખ્યાબંધ ગામો ખાલી કરાવાયાં છે. બીએસએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની...

સોશિયલ મીડિયા પર હાલમાં ભગવાન રામ વિશે મેસેજ ચર્ચાઈ રહ્યા છે. ફેસબુક પર શેર થઇ રહેલી પોસ્ટમાં દર્શાવાયું છે કે દશેરાથી ૨૧ દિવસ પછી દિવાળી એટલા માટે ઊજવાય...

પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ-કાશ્મીરમાં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ ખાતે કઠુઆ, હીરાનગર, રાજૌરી અને પૂંચ જિલ્લામાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરાયું હતું. હીરાનગર સેક્ટરમાં બોબિયા પોસ્ટ પર પાકિસ્તાન તરફથી કરાયેલાં ફાયરિંગનો ભારતીય સેનાએ જવાબ આપતાં...

ટ્રિપલ તલાક પર ચાલી રહેલી ઉગ્ર ચર્ચામાં જોડાતાં વડા પ્રધાન મોદીએ મુસ્લિમોમાં ટ્રિપલ તલાક અને હિંદુઓમાં કન્યા ભ્રૂણહત્યાનાં દૂષણનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ઉત્તર...

સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા યાદવ પરિવારનો ગજગ્રાહ સોમવારે જાહેરમાં ખુલ્લો પડ્યો હતો. મુલાયમ સિંહ યાદવે જંગે ચડેલા ભાઈ શિવપાલ, પુત્ર અખિલેશ વચ્ચે સમાધાન...

વિશ્વમાં અને ભારતમાં સૌથી મોટા જૂથ તરીકે ગણાતા ટાટા ગ્રુપના ચેરમેનપદેથી સાયરસ મિસ્ત્રીને વિદાય આપી તેમને સ્થાને ચાર મહિના માટે ફરી રતન ટાટાની વચગાળાના...

ભારતના યુકેસ્થિત કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાયકે ‘Going Global: Doing Business in India’ વિષયે સંબોધન કરતા જણાવ્યું હતું કે,‘ભારત-યુકેના આર્થિક સંબંધો...

માઈગ્રન્ટ્સ તરફ યુકે સરકારના પૂર્વગ્રહના કારણે ભારતીય સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ બ્રિટન અભ્યાસ કરવા જવાથી દૂર થતાં ગયાં હોવાનું એક અભ્યાસે જણાવ્યું...

બ્રિટનસ્થિત ભારતના કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાઈકે બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેની આગામી ભારત મુલાકાત દરમિયાન વેપારીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને વિદ્યાર્થીઓ માટે ટૂંકા ગાળાના વિઝા માટે કરારની શક્યતા દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે ભારત બ્રિટન...to the free, weekly Gujarat Samachar email newsletter