એન. ડી. તિવારીના પુત્ર રોહિતની તેની જ પત્ની દ્વારા હત્યા!

ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય પ્રધાન એન. ડી. તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાના કેસમાં હત્યા થયાના નવમે દિવસે ૨૪મીએ દિલ્હી પોલીસે રોહિતની પત્ની અપૂર્વાની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે પૂછપરછમાં અપૂર્વાએ રોહિતની હત્યા કરી હોવાની વાત કબૂલી લીધી...

જેલમાં ગીતાના વાંચનથી મુશ્કેલ પરિસ્થિતિ સામે ઝઝૂમવાની શક્તિ મળીઃ રજત ગુપ્તા

ગોલ્ડમેન સાક્સના પૂર્વ ડાયરેક્ટર ભારતીય રજત ગુપ્તાને ઇનસાઇડર ટ્રેડિંગના આરોપસર ૨૦૧૨માં બે વર્ષ જેલની સજા થઈ હતી. તેઓ ૧૯ મહિના જેલમાં બંધ હતા. જેલવાસના પ્રથમ આઠ સપ્તાહમાં તેઓ એકલા રહ્યા હતા. જેલના શરૂઆતના દિવસોમાં તેઓએ અનેક વખત ભગવદ ગીતા વાંચી...

ભારત સરકારે મંગળવારે ધર્મ-આધારિત વસ્તીગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ મુજબ દેશની વસ્તીમાં વર્ષ ૨૦૦૧ની તુલનાએ મુસ્લિમોની વસ્તી ૦.૮ ટકા ‌વધી છે. જ્યારે હિન્દુઓ ૦.૭ ટકા ઘટ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર્સ (એનએસએ) સ્તરની મંત્રણા રદ થવા બદલ માટે પાકિસ્તાને ભારતને જવાબદાર ઠરાવ્યું છે. પાકિસ્તાનના નેશનલ સિક્યુરિટી...

કેરળ રાજ્યના કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટે વિશ્વના સૌપ્રથમ સોલાર એનર્જી સંચાલિત એરપોર્ટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સંપૂર્ણપણે સોલાર એનર્જી સંચાલિત એરપોર્ટનું...

વર્ષ ૨૦૧૩માં ભારતમાં યોજાઈ ગયેલા મહાકુંભનું આયોજન બ્રાઝિલમાં યોજાયેલા ‘ફિફા’ વર્લ્ડ કપ અને નવી દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સનાં આયોજન કરતાં પણ ઘણું...

પાકિસ્તાનની અવળચંડાઇ વધુ એક વખત ભારત-પાકિસ્તાન શાંતિપ્રક્રિયાને ખોરંભે પાડે તેવી શક્યતા છે. ૨૩-૨૪ ઓગસ્ટે નવી દિલ્હીમાં બન્ને દેશના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર...

માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં દેશપ્રેમ વ્યક્ત કરવા માટે ‘જય હિંદ’નો નારો ગૂંજે છે. જોકે આ નારાના સર્જકને ભાગ્યે જ લોકો...

સંસદના ચોમાસું સત્રના છેલ્લા દિવસે રાહુલ ગાંધીનો એક ફોટો બહાર આવ્યો હતો, જેમાં તેમના હાથમાં રહેલા એક કાગળમાં તે બધી જ વાતો સ્પષ્ટ વંચાતી હતી જે તેમણે એક...

ભારતીય સંસદનું ચોમાસું સત્ર ભલે પૂરું થઇ ગયું હોય, પણ ભાજપ અને કોંગ્રેસના રાજકીય હાકોટા-પડકારા બંધ થયા નથી. સંસદની કાર્યવાહી ઠપ્પ કરવા બદલ બન્ને પક્ષના...

શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચેની રાજકીય હુંસાતુંસી અને આરોપ-પ્રત્યારોપ વચ્ચે સંસદનું ચોમાસું સત્ર કોઇ નક્કર કામગીરી વિના સંપૂર્ણ ધોવાઇ ગયું છે. સત્રનો...to the free, weekly Gujarat Samachar email newsletter