મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વીડિયો બનાવ્યો

નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ઉદેપુરની રેલીમાં જતી વેળાએ રસ્તામાં તેમના હેલિકોપ્ટરમાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો એક વીડિયો બનાવ્યો હતો. વીડિયો ટ્વિટર પર સેર કરીને મોદીએ લખ્યું કે, રાજસ્થાન જતી વખતે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના દર્શન કરવા બદલ ગૌરવની લાગણી અનુભવું...

કરકરેનું મારા શ્રાપથી મૃત્યુ થયું, બાબરી તોડવાનું મને ગૌરવઃ સાધ્વીની નિવેદનબાજી

ભોપાલમાં ભાજપના લોકસભા ઉમેદવાર અને માલેગાંવ બોંબ વિસ્ફોટ કેસના આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મંગળવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરતાં પહેલાં તેઓએ સોમવારામાં પહેલી ચૂંટણી સભા કરીને રોડ શો કર્યો હતો. પ્રજ્ઞાએ સભામાં કહ્યું કે,...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાળા નાણાંને બનાવેલા કડક કાયદા પછી ભારતીયોના સ્વિસ બેન્કમાં રૂપિયા જમા કરાવામાં ૧૦.૬ ટકાનો ઘટાડો થયો છે.

આમ તો સરકારી જાહેરાતોમાં વાંચવા મળતા સૂત્રો, વચનોમાં ભારોભાર અતિશયોક્તિ નજરે પડતી હોય છે, પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રસિદ્ધિ માટે થયેલી જાહેરખબરો, પોસ્ટરોની...

રળિયામણા પૂર્વોત્તર ભારતનું એક નાનકડું ગામ આખી દુનિયામાં ચમકી ગયું છે. મેઘાલયના માવલ્યાનન્નોંગ નામનું આ નાનકડું આ ગામ એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે બહુમાન...

પ્રેમનું પ્રતીક ગણાતા તાજ મહલની મુલાકાત લેતાં ૭૦-૮૦ લાખ પ્રવાસીઓ હવે વિશ્વની આ અજાયબીના ફોટોગ્રાફ પાડીને તાત્કાલિક મિત્રોને કે પરિવારના સભ્યોને મોકલી શકશે...

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ દ્વારા આઇપીએલના ભાગેડુ ચેરમેન લલિત મોદીને મદદ કરવામાં આવી હોવાના મુદ્દો ઉછાળીને કેટલાક વિરોધ પક્ષોએ સરકાર ઉપર જબરદસ્ત ભીંસ વધારી છે. 

ચેન્નઈઃ તામિલનાડુની ૨૫ વર્ષીય એલ બેનો જેફાઈન દેશની પહેલી પ્રજ્ઞાચક્ષુ આઈએફએસ (ઇંડિયન ફોરેન સર્વિસ) અધિકારી બની છે. તેણે કહ્યું હતું કે તે દુનિયામાં ભારતનું...

નવી દિલ્હીઃ ઇંડિયન આર્મીએ પૂર્વોત્તર ભારતમાં સક્રિય આતંકવાદી જૂથોના સફાયા માટે કમાન્ડો ઓપરેશન મણિપુર-મ્યાન્માર સરહદી ક્ષેત્રમાં હાથ ધર્યું હતું, પણ આના...

અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ન્યૂજર્સીના એડિશન શહેરમાં ઇન્ડિયન નેશનલ ઓવરસીસ કોંગ્રેસની બેઠકને સંબોધી હતી.to the free, weekly Gujarat Samachar email newsletter