ચૂંટણીના બીજા રાઉન્ડમાં ૯૫ બેઠકો ઉપર સરેરાશ ૬૬ ટકા મતદાન

લોકસભા ચૂંટણીનાં બીજા ચરણમાં ૧૮ એપ્રિલે ૧૧ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીની કુલ ૯૫ બેઠકો માટે મહદઅંશે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. બીજા તબક્કામાં સરેરાશ ૬૬ ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને જમ્મુ-કાશ્મીરમાં...

ઉત્તર પ્રદેશમાં ૨૪ વર્ષ પછી એક મંચ પર માયાવતી-મુલાયમ

ઉત્તર પ્રદેશના રાજકારણમાં ૧૯ એપ્રિલે શુક્રવારે ઇતિહાસ રચાઈ ગયો. ૨૪ વર્ષ કરતાં વધુ સમયથી જે નેતા એકબીજાનું નામ લેવાનું પણ યોગ્ય માનતા નહોતા તે આ દિવસે એક મંચ પર બિરાજમાન થઇને એકબીજાનાં વખાણ કરી રહ્યાં હતાં.

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે શાસનધૂરા સંભાળ્યાને એક વર્ષ થયું છે. આ એક વર્ષમાં તેમણે ૧૮ દેશોની મુલાકાત લીધી અને આશરે બે મહિના (૫૫ દિવસ) તો તેઓ વિદેશોમાં જ રહ્યા છે. તેમણે એ સમયમાં કેટલાક દેશોને નાણાકીય મદદનું વચન પણ આપ્યાં....

કજરી નૂપપુર (ઉત્તર પ્રદેશ)ઃ નીતનવા વિક્રમો સર્જવા માટે લોકો જાતભાતની વસ્તુ પેટમાં પધરાવતા હોવાનું તમે સાંભળ્યું હશે, પણ ઉત્તર પ્રદેશના આ વૃદ્ધાં આદતને...

લંડનઃ વિખ્યાત મેગેઝિન 'ધ ઇકોનોમિસ્ટ'એ ભાજપ સરકારના એક વર્ષના કાર્યકાળનું મૂલ્યાંકન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના વન મેન બેન્ડની ઉપમા આપી છે....

મથુરાઃ દિલ્હીની ગાદી પર એનડીએ સરકારનું એક વર્ષ પૂર્ણ થવાની પૂર્વસંધ્યાએ જિલ્લાના નંગલા ચંદ્રભાણમાં રેલી સાથે ભાજપની મહાઉજવણીનો આરંભ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર...

અમદાવાદ, મુંબઈઃ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે યોજનાનો ભારત સરકારે મુસદ્દો જાહેર કર્યો છે. ઘરમાં કે બેન્કોના લોકર્સમાં પડેલું લોકોનું સોનું ઉત્પાદકીય...

વિદેશી ભંડોળને આકર્ષવાના પ્રયાસમાં સરકારે બિનનિવાસી ભારતીયો, ઓસીઆઈ અને પીઆઈઓ દ્વારા પોતે જ્યાં હોય એ દેશમાં પરત ન ખેંચવાનું હોય એવાં રોકાણને ‘ઘરેલું રોકાણ’ ગણવાનો નિર્ણય લીધો હતો અને આવા રોકાણ ‘ફેમા’ કાયદા અંતર્ગત સીધા વિદેશી રોકાણની મર્યાદા...

દિલ્હીમાં કાર્યકારી મુખ્ય સચિવની નિયુક્તિ મુદ્દે જીદે ચડેલા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ નજીબ જંગ વચ્ચે વિવાદ ઊભો થયો છે. to the free, weekly Gujarat Samachar email newsletter