ચૂંટણીના બીજા રાઉન્ડમાં ૯૫ બેઠકો ઉપર સરેરાશ ૬૬ ટકા મતદાન

લોકસભા ચૂંટણીનાં બીજા ચરણમાં ૧૮ એપ્રિલે ૧૧ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીની કુલ ૯૫ બેઠકો માટે મહદઅંશે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. બીજા તબક્કામાં સરેરાશ ૬૬ ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને જમ્મુ-કાશ્મીરમાં...

ઉત્તર પ્રદેશમાં ૨૪ વર્ષ પછી એક મંચ પર માયાવતી-મુલાયમ

ઉત્તર પ્રદેશના રાજકારણમાં ૧૯ એપ્રિલે શુક્રવારે ઇતિહાસ રચાઈ ગયો. ૨૪ વર્ષ કરતાં વધુ સમયથી જે નેતા એકબીજાનું નામ લેવાનું પણ યોગ્ય માનતા નહોતા તે આ દિવસે એક મંચ પર બિરાજમાન થઇને એકબીજાનાં વખાણ કરી રહ્યાં હતાં.

બૈજિંગઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસના બીજા દિવસે વિવિધ ક્ષેત્રે સહકાર માટે બન્ને દેશો વચ્ચે ૨૪ કરાર થયા હતા. જેમાં ગુજરાતના ગાંધીનગરમાં સ્કીલ...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે પહોંચ્યા તે પહેલાથી મીડિયામાં આ મુદ્દો છવાઇ ગયો છે. વિશ્વભરના નેતાઓની સાથોસાથ મીડિયા પણ આ પ્રવાસ પર...

દક્ષિણના રાજ્ય તેલંગણમાં પદયાત્રા દરમિયાન કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્રમક પ્રહારો કર્યા હતા. 

નવી દિલ્હીઃ ભારત અને પડોશી દેશ ચીન વચ્ચેના સંબંધો ભલે વર્ષોથી સંવેદનશીલ રહ્યા હોય, પરંતુ હવે તેમાં બદલાવ આવી રહ્યો હોય તેવા સંકેત મળી રહ્યા છે. વડા પ્રધાન...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારથી ત્રણ દેશોનો પ્રવાસ શરૂ કર્યો છે. ચીન ઉપરાંત તેઓ મોંગોલિયા અને સાઉથ કોરિયાની પણ મુલાકાત લેશે. સમગ્ર દુનિયાની...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના ચાર દિવસના પ્રવાસે પહોંચી ગયા છે. ૧૪થી ૧૯ મે સુધીને છ દિવસના પ્રવાસમાં તેઓ ચીન ઉપરાંત મોંગોલિયા અને સાઉથ કોરિયાની...

લોકો આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટયૂટમાં પ્રવેશ મેળવવા માટે પડાપડી કરતાં હોય છે, બાદમાં નોકરી મેળવીને લાખો રૂપિયા કમાવા અને અતિ વૈભવી જીવન જીવવાના સપનાં જોતાં હોય છે. to the free, weekly Gujarat Samachar email newsletter