મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વીડિયો બનાવ્યો

નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ઉદેપુરની રેલીમાં જતી વેળાએ રસ્તામાં તેમના હેલિકોપ્ટરમાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો એક વીડિયો બનાવ્યો હતો. વીડિયો ટ્વિટર પર સેર કરીને મોદીએ લખ્યું કે, રાજસ્થાન જતી વખતે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના દર્શન કરવા બદલ ગૌરવની લાગણી અનુભવું...

કરકરેનું મારા શ્રાપથી મૃત્યુ થયું, બાબરી તોડવાનું મને ગૌરવઃ સાધ્વીની નિવેદનબાજી

ભોપાલમાં ભાજપના લોકસભા ઉમેદવાર અને માલેગાંવ બોંબ વિસ્ફોટ કેસના આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મંગળવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરતાં પહેલાં તેઓએ સોમવારામાં પહેલી ચૂંટણી સભા કરીને રોડ શો કર્યો હતો. પ્રજ્ઞાએ સભામાં કહ્યું કે,...

વિદેશી ભંડોળને આકર્ષવાના પ્રયાસમાં સરકારે બિનનિવાસી ભારતીયો, ઓસીઆઈ અને પીઆઈઓ દ્વારા પોતે જ્યાં હોય એ દેશમાં પરત ન ખેંચવાનું હોય એવાં રોકાણને ‘ઘરેલું રોકાણ’ ગણવાનો નિર્ણય લીધો હતો અને આવા રોકાણ ‘ફેમા’ કાયદા અંતર્ગત સીધા વિદેશી રોકાણની મર્યાદા...

દિલ્હીમાં કાર્યકારી મુખ્ય સચિવની નિયુક્તિ મુદ્દે જીદે ચડેલા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ નજીબ જંગ વચ્ચે વિવાદ ઊભો થયો છે. 

બૈજિંગઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસના બીજા દિવસે વિવિધ ક્ષેત્રે સહકાર માટે બન્ને દેશો વચ્ચે ૨૪ કરાર થયા હતા. જેમાં ગુજરાતના ગાંધીનગરમાં સ્કીલ...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે પહોંચ્યા તે પહેલાથી મીડિયામાં આ મુદ્દો છવાઇ ગયો છે. વિશ્વભરના નેતાઓની સાથોસાથ મીડિયા પણ આ પ્રવાસ પર...

દક્ષિણના રાજ્ય તેલંગણમાં પદયાત્રા દરમિયાન કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્રમક પ્રહારો કર્યા હતા. 

નવી દિલ્હીઃ ભારત અને પડોશી દેશ ચીન વચ્ચેના સંબંધો ભલે વર્ષોથી સંવેદનશીલ રહ્યા હોય, પરંતુ હવે તેમાં બદલાવ આવી રહ્યો હોય તેવા સંકેત મળી રહ્યા છે. વડા પ્રધાન...to the free, weekly Gujarat Samachar email newsletter