ચૂંટણીના બીજા રાઉન્ડમાં ૯૫ બેઠકો ઉપર સરેરાશ ૬૬ ટકા મતદાન

લોકસભા ચૂંટણીનાં બીજા ચરણમાં ૧૮ એપ્રિલે ૧૧ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીની કુલ ૯૫ બેઠકો માટે મહદઅંશે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. બીજા તબક્કામાં સરેરાશ ૬૬ ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને જમ્મુ-કાશ્મીરમાં...

ઉત્તર પ્રદેશમાં ૨૪ વર્ષ પછી એક મંચ પર માયાવતી-મુલાયમ

ઉત્તર પ્રદેશના રાજકારણમાં ૧૯ એપ્રિલે શુક્રવારે ઇતિહાસ રચાઈ ગયો. ૨૪ વર્ષ કરતાં વધુ સમયથી જે નેતા એકબીજાનું નામ લેવાનું પણ યોગ્ય માનતા નહોતા તે આ દિવસે એક મંચ પર બિરાજમાન થઇને એકબીજાનાં વખાણ કરી રહ્યાં હતાં.

બાર વર્ષની મરિયમ સિદ્દિકી શાળાની પરીક્ષાઓમાં હંમેશા ટોચનું સ્થાન મેળવે છે, અને હાલમાં ધોરણ-૬ની આ વિદ્યાર્થિનીએ ભગવદ્ ગીતા ઉપરની લેખિત પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓને આકર્ષવા માટેની કવાયત ચાલે ત્યારે જ આતંકવાદીઓએ ફરીથી પંથકને નિશાન બનાવ્યો છે અને ત્રણ કલાકમાં ત્રણ સુનિયોજિત હુમલામાં ત્રણ પોલીસકર્મીને ઠાર માર્યા છે.

વરિષ્ઠ નેતાઓમાં જામેલી હુંસાતુંસી, આરોપ-પ્રત્યારોપે પક્ષના આદર્શો, સિદ્ધાંતો અને પારદર્શીતાના પાયા હચમચાવી નાખ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષા વડા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે અત્યારે આરામ માટે અજ્ઞાતવાસમાં ગયેલા રાહુલ ગાંધી વહેલામાં વહેલા મે માસમાં કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળશે. to the free, weekly Gujarat Samachar email newsletter