આર્ટિકલ ૩૭૦ની નાબૂદીથી જમ્મુ-કાશ્મીરને ફાયદો થશે: રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૭૩મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશના તમામ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ રાષ્ટ્રનિર્માણ માટે અને દેશને નવી ઊંચાઈ પર લઈ જવા માટે પોતાની રીતે પ્રયાસ કરે. જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ની નાબૂદીનો ઉલ્લેખ કરતા...

ભ્રષ્ટાચાર કેસમાં આખરે ચિદમ્બરમની ધરપકડ

બહુચર્ચિત આઇએનએક્સ મીડિયા કેસમાં નાટકીય વળાંક આવ્યો છે. દેશની ટોચની ગુપ્તચર સંસ્થા સીબીઆઇએ આ કેસમાં મહત્ત્વના આરોપી એવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ટોચના કાનૂનવિદ્ પી. ચિદમ્બરમની ધરપકડ કરીને ઉલટતપાસ શરૂ કરી છે. એક સમયે નાણાં અને ગૃહ મંત્રાલય...

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ આમ આદમી પાર્ટી (‘આપ’) અને ભાજપ વચ્ચે તીવ્ર રસાકસી જામી રહી છે. ‘આપ’ ભાજપને જોરદાર ટક્કર આપી રહી હોવાનું એબીપી નેલ્સનના સર્વે પરથી જાણવા મળે છે. તો સી વોટર સંસ્થાના એક અન્ય સર્વે અનુસાર...

નવી દિલ્હીઃ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વારાણસી બેઠક પર નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે સીધો જંગ લડાયા બાદ દિલ્હીનાં રણમેદાનમાં બંને ફરી...

નવી દિલ્હીઃ રાજધાનીની રાજગાદી કબ્જે કરવા માટે તખ્તો રચાઇ ગયો છે. દિલ્હી વિધાનસભા માટે ભલે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણી જંગ...

જમ્મુઃ સતત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવા ત્રિપાંખિયા કુદરતી પ્રકોપે ‘ધરતી પરના સ્વર્ગ’માં તબાહી વેરી છે. જમ્મુ અને કાશ્મીરનો છ દસકાનો આ સૌથી ભીષણ પૂરપ્રકોપ...

નવી દિલ્હીઃ ચીનના પ્રમુખ શી જિનપિંગના ત્રણ દિવસના ભારત પ્રવાસના અંતે બન્ને પક્ષો વચ્ચે વિવિધ ક્ષેત્રે ૧૨ કરાર પર હસ્તાક્ષર થયા છે. જોકે વર્ષોજૂના સરહદી...

મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કહ્યું કે, એનડીએનો સાથ છોડવા બાબતે પક્ષ પોતાનો અંતિમ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત પછી લેશે....

એક સમારંભમાં દરમિયાન રિજિજુએ જણાવ્યું હતું કે અમે આ પ્રકારના બનાવો મામલે હવે ઘણા સ્પષ્ટ છીએ. અમે ભારતીય પ્રદેશમાં ચીનની કોઇ પણ પ્રકારની ઘૂસણખોરી સાંખી લઇશું નહીં. ભારતને આ પ્રકારની ઘૂસણખોરી સ્વીકાર્ય નથી. ભારત સરહદ પર શાંત વાતાવરણ ઇચ્છે છે અને...

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આકાર લઇ રહેલી વૈશ્વિક આર્થિક નગરી સમાન ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ ટેક (ગિફ્ટ) સિટીમાં ન્યૂ યોર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટર એસોસિયેશન (ડબલ્યુટીસીએ) તેમ જ બીએસઇની બેક ઓફિસ કાર્યરત થશે.

નવી દિલ્હીમાં યોજાયેલા ગીતા પ્રેરણા મહોત્સવમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આ માહિતી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ મહિના પહેલા વિશ્વ સમુદાયને વિશ્વ યોગ દિવસ ઉજવવા અપીલ કરી હતી. આ અપીલને ૧૭૦ દેશોનું સમર્થન મળ્યું છે. ભગવદ્ ગીતાને ૫૧૫૧...to the free, weekly Gujarat Samachar email newsletter