હવે કેકેઆર રિલાયન્સ જિયોમાં જોડાયુંઃ રૂ. ૧૧,૩૬૭ કરોડમાં ૨.૩૨ ટકા હિસ્સો ખરીદ્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરેલી જાહેરાત મુજબ યુએસ પ્રાઇવેટ ઇક્વિટી જાયન્ટ કેકેઆરઅએે રિલાયન્સ જિયોનો ૨.૩૨ ટકા હિસ્સો ૧૧,૩૬૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ચાર સપ્તાહમાં પાંચમી વખત રિલાયન્સ જિયોનો હિસ્સો વેચવામાં આવ્યો છે.

મૌલાના સાદ વિરુદ્ધ સકંજો કસાયો, પુત્રનો પાસપોર્ટ સીઝ કરી દેવાયો

તબલીગી જમાતના મૌલાના સાદ વિરુદ્ધ સકંજો કસાઈ રહ્યો છે. હવે મૌલાના સાદના પુત્ર મોહમ્મદ સઈદનો પાસપોર્ટ સીઝ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા ક્રાઈમ બ્રાંચે મૌલાના સાદના નજીકના પાંચ વ્યક્તિઓના પાસપોર્ટ પણ જપ્ત કર્યા હતા. એવી શક્યતાઓ છે કે આ પાંચેય મકરઝ...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ૭૧ વર્ષ જૂની માગણી સંતોષી છે. ભારતે દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન હિમાલયન પર્વતમાળામાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં...

બ્રિટનનું શાહી યુગલ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટને ૧૦મી માર્ચે ભારત આવ્યા બાદ મુંબઈમાં થયેલા ૨૬/૧૧ના આતંકી હુમલામાં ભોગ બનેલા લોકોને તાજ પેલેસ હોટેલ ખાતે બનેલા મેમોરિયલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એ પછી મુંબઈના ઓવલ મેદાનમાં ચેરિટી મેચ રમી...

ગુજરાત અને કેરળ બાદ બિહારમાં ૧૦૧ વર્ષ પછી તબક્કાવાર રીતે સંપૂર્ણ દારૂબંધી જાહેર થઈ છે. પહેલા તબક્કામાં પહેલી એપ્રિલથી બિહારમાં દેશી દારૂ પર પાબંદી છે....

લંડનઃ પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટના ભાવિ અંગે પ્રશ્નો ઉઠી રહ્યાં છે ત્યારે સસ્તી આયાતોથી ભારે ખોટ ખાઈ રહેલા તાતા સ્ટીલે ગ્રેબૂલ કેપિટલ સાથે નવ મહિનાની વાટાઘાટો...

કેરળના કોલ્લમ નજીકના પારાવુરમાં ૧૦૦ વર્ષ જૂનાં પુત્તિંગલદેવીનાં મંદિરમાં ૧૦મી એપ્રિલે સવારે આશરે ૩:૩૦ વાગ્યે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતાં આગમાં ૧૧૧થી વધુ...

ડયૂક અને ડચેઝ ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમ્સ અને તેમની પત્ની કેટ મડિલટન ૧૦મી માર્ચે પહેલી વખત ભારત પ્રવાસે આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ એપ્રિલના...

અદાલતે રૂ. ૧૦૬ કરોડની બેંક લોન ચૂકવવામાં નિષ્ફળ ગયેલા કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી રાજ્ય પ્રધાન વાય એસ ચૌધરી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરતાં...

આઇપીએલ સિઝન-૯નો રંગારંગ ઉદ્ઘાટનસમારંભ સાથે શુક્રવારથી પ્રારંભ થઇ રહ્યો છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં શાનદાર કાર્યક્રમ બાદ બીજા દિવસે શનિવારે અહીં મુંબઇ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર લાગેલા તિરંગાનાં અપમાનના આરોપને દિલ્હીની કોર્ટે ધ્યાન પર લીધો છે. મોદી પર આરોપ છે કે, ગત વર્ષે આંતરરાષ્ટ્રીય યોગદિવસ અને અમેરિકાના...

ટેક્સ બચાવવા માટે અન્ય દેશોમાં નાણાં છુપાવવા અંગે પનામા પેપર્સ લીકની આંચ હવે આઈપીએલ અને બોલિવૂડ સુધી પહોંચી ગઈ છે. બોલિવૂડ કપલ સૈફઅલી ખાન અને કરીના કપૂરની...



to the free, weekly Gujarat Samachar email newsletter