સીએએ-કલમ ૩૭૦ના નિર્ણયને વળગી રહીશું: મોદી

વડા પ્રધાન મોદી રવિવારે પોતાના મતવિસ્તાર વારાણસીની મુલાકાતે ગયા હતા. તેમણે ત્યાં રૂ. ૧,૨૫૪ કરોડની ૫૦ જેટલી યોજનાઓનું ત્યાં લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આખા વિશ્વનાં દબાણ છતાં અમારી સરકાર સીએએ તેમજ કલમ ૩૭૦ જેવા નિર્ણયોના અમલમાં...

શાહીનબાગના દેખાવકારો સાથે વાતચીત કરવા સમિતિ

સીએએના વિરોધમાં છેલ્લા બે મહિનાથી વિરોધ પ્રદર્શન કરતા દિલ્હીના શાહીનબાગના દેખાવકારો સાથે વાતચીત કરવા સુપ્રીમ કોર્ટે સોમવારે ૩ સભ્યોની સમિતિ રચી હતી. સમિતિમાં વકીલ સંજય હેગડે, સાધના રામચંદ્રન અને પૂર્વ મુખ્ય માહિતી નિયામક વજાહત હબીબુલ્લાહનો સમાવેશ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરવાનું કેરળના કોંગ્રેસી સાંસદ શશી થરુરને મોંઘું પડ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શિસ્ત સમિતિના અહેવાલને આધા તેમને પક્ષના પ્રવક્તા પદેથી હટાવ્યા છે.

વૃંદાવન: વૃંદાવનમાં વિશ્વનું સૌથી ઊંચું કૃષ્ણમંદિર આકાર લેશે. ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનતા આ મંદિરને વૃંદાવન ચંદ્રોદય મંદિર નામ અપાશે. મંદિરની ઊંચાઈ ૭૦૦ ફૂટ હશે જેને બનાવવામાં આશરે પાંચ વર્ષનો સમય લાગી શકે છે. મંદિરની ઊંચાઇ દિલ્હીસ્થિત કુતુબ...

મહારાષ્ટ્રમાં વિશ્વાસ મત જીતવા ભાજપ કોંગ્રેસ સિવાયના ગમે તે પક્ષનો ટેકો મેળવવા તૈયાર છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ભાજપ સરકારને સમર્થન આપવા અંગે દ્વિધા અનુભવી રહેલી શિવસેનાએ સોમવારે વિધાનસભામાં વિપક્ષના નેતાપદ માટે દાવો કર્યો છે. શિવસેના ધારાસભ્યદળના...

ભૂતપૂર્વ પેટ્રોલિયમ પ્રધાન અને કોંગ્રેસના સાંસદ મુરલી દેવરા (૭૭)નું સોમવારે ટૂંકી બીમારી બાદ મુંબઇમાં નિધન થયું હતું. સદ્ગતને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાઢેરા, અંબાણી બંધુઓ વગેરે અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

અમદાવાદઃ અમદાવાદ-લંડન-અમદાવાદની એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા માટે સૌ પ્રથમ લંડનથી શરૂ કરવામાં આવેલી કેમ્પેઈન બાદ ગુજરાતમાં રાજ્યસભાના ભાજપના વ્હિપ શ્રી મનસુખ માંડવિયાના કન્વીનર પદે ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટની રચના કરવામાં...

હિસ્સાર (હરિયાણા)ઃ લગભગ ૩૦ હજારથી વધુ પોલીસ જવાનો એક સપ્તાહ સુધી કિલ્લા જેવી ઘેરાબંધી કરે અને સુરક્ષા દળના સેંકડો વાહનો કામે લાગે ત્યારે કોઇ સહેજેય એવું...

પ્રધાનમંડળના પ્રથમ વિસ્તરણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારની જરૂરિયાત સંતોષવાની સાથોસાથ વિવિધ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓનું લક્ષ્ય પણ નજરમાં...

જૈન લઘુમતી સમુદાયે સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી કરીને તેમને લઘુમતી સમુદાયની સમકક્ષ રાખવા અને તેઓની જેમ બજેટ ફાળવણી અને આર્થિક મદદ આપવાની માગણી કરી છે. અખિલ ભારતીય જૈન મહાસભાએ ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું છે કે તમામ રાજ્યો...

મેંગલુરુઃ એક ભેજાબાજે કેનેડાવાસી ભારતીયનું ઇમેલ હેક કરીને મનીપાલસ્થિત બેન્ક ખાતામાંથી રૂ. ૧.૧૩ કરોડ પોતાના વિદેશના ખાતામાં ટ્રાન્સફર કરતા પોલીસ ફરિયાદ થઇ છે.to the free, weekly Gujarat Samachar email newsletter