મોદી સરકારનાં 9 વર્ષઃ 51 રેલી, 296 જનસભા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળનાં નવ વર્ષ 30 મેના રોજ પૂરાં થઈ રહ્યાં છે. આ નિમિત્તે તેઓ પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ લોકો સમક્ષ રજૂ કરશે. ત્યાર પછી ભાજપ દરેક રાજ્યમાં એક મહિના સુધી મોદી સરકારની ઉપલબ્ધિ ઘેર ઘેર પહોંચાડશે. 

વિશ્વમાં પહેલી વાર 3 માસના બાળકની કિડનીની સફળ સર્જરી

નવી દિલ્હીમાં આવેલા વિખ્યાત તબીબી સંસ્થાન ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (‘એઈમ્સ’)ના તબીબોએ ત્રણ મહિનાના બાળકની બંને કિડનીમાં સર્જાયેલો અવરોધ દૂર કરવા સફળ સર્જરી કરી છે.

અમેરિકાના અગ્રણી આર્થિક અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે જણાવ્યું છે કે વિદેશી મૂડી રોકાણકારોએ ભારતીય શેરબજારોમાં ૧૬.૫ બિલિયન ડોલરનું અઠળક રોકાણ કર્યું છે. સમગ્ર વિશ્વના રોકાણકારો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા છે. આંતરરાષ્ટ્રીય...

મુંબઇઃ આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ માટે તેમણે યુવા પ્રોફેશનલ, હીરા વેપારીઓ અને બેન્કરો માટે પ્રતિ ડિશ રૂ. ૨૦ હજાર લેખે એક ડિનર પાર્ટીનું મુંબઇમાં આયોજન કર્યું...

નવી દિલ્હીઃ દેશમાં પ્રવાસ-પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે અમેરિકા, જર્મની અને ઇઝરાયલ સહિત કુલ ૪૩ દેશોના પ્રવાસીઓ માટે ઇ-વિઝા સુવિધાનો...

નવી દિલ્હીઃ ભારતમાં આવતા વિદેશી મહિલા પ્રવાસીઓઓની જાતીય સતામણી સહિતના વધી રહેલા દુર્વ્યવહારના કિસ્સાઓને નાથવા માટે હવે સરકાર આકરા કાયદાને આખરી ઓપ આપી રહી છે. નવા કાયદા અનુસાર, વિદેશી પ્રવાસીઓને બદઇરાદે કે સતામણીના ઇરાદાથી અડકવું તે પણ અપરાધ...

અમદાવાદઃ શિયાળામાં ગાઢ ધુમ્મસને કારણે ઘણી વખત ફ્લાઇટને બહુ વિલંબનો સામનો કરવો પડતો હોય છે. આમાં પણ એક વાર ચેક-ઇન થઇ ગયા બાદ ધુમ્મસને કારણે વિલંબની જાહેરાત કરાય ત્યારે તો મુસાફરોને ફ્લાઇટમાં જ કલાકોના કલાકો બેસી રહેવાની હાલાકી ભોગવવી પડતી હોય...

ગાંધીનગર, નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન પદ દરમિયાન જે જવાબદારીઓ સંભાળતા હતા તેનાથી અનેકગણી જવાબદારી છેલ્લા છ મહિનાથી વડા પ્રધાન તરીકે સંભાળી રહ્યા છે. છતાં ન તો તેમના એનર્જી લેવલમાં કોઇ ફરક જોવા મળે છે, અને ન તો તેમના ચહેરા...

નવી દિલ્હીઃ મુંબઈ નજીકના કલ્યાણના ચાર યુવકો કે જેઓ ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ (IS)માં જોડાયા હતા તેઓ હવે ભારત પરત ફરવા ઇચ્છે છે. ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે એક યુવકના પિતાએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)નો સંપર્ક કરી તુર્કીથી...

પંજાબમાં દાણચોરી દ્વારા માદક પદાર્થો લાવવાનો સિલસિલો ચાલુ છે. ભટિન્ડામાંથી પંજાબ પોલીસે રૂપિયા ૧૦૫ કરોડની કિંમતનો હેરોઇનનો જથ્થો ઝડપી લઇને પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી મંગાવવામાં આવે છે અને દાણચોરો તેને રાજસ્થાનની...

પંજાબમાં દાણચોરી દ્વારા માદક પદાર્થો લાવવાનો સિલસિલો ચાલુ છે. ભટિન્ડામાંથી પંજાબ પોલીસે રૂપિયા ૧૦૫ કરોડની કિંમતનો હેરોઇનનો જથ્થો ઝડપી લઇને પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી મંગાવવામાં આવે છે અને દાણચોરો તેને રાજસ્થાનની...

નવી દિલ્હીઃ ચીનની સૌથી ધનિક અને વિશ્વખ્યાત ઈ-રિટેઇલર કંપની અલીબાબાના સ્થાપક જેક મા ભારત પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશમાં રહેલી વ્યાપારી તકથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું કે તેઓ ભારતમાં મોટા પાયે રોકાણ કરવાની ઇચ્છા ધરાવે...to the free, weekly Gujarat Samachar email newsletter