મુખ્યમંત્રીએ વડા પ્રધાનનું માર્ગદર્શન મેળવ્યું

મુખ્યમંત્રી બન્યા પછી શિષ્ટાચાર મુજબ પહેલી વાર સોમવારે નવી દિલ્હીના એક દિવસીય પ્રવાસે ગયેલા ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુલદસ્તો તેમજ સિમંધર સ્વામીની મૂર્તિ આપીને તેમની શુભકામના સાથે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. 

યસ બેન્કના રાણા કપૂરની પત્ની અને પુત્રીઓની ધરપકડ

મહાનગરની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરની પત્ની બિંદુ અને બંને પુત્રીઓ - રાધા તથા રોશનીને શનિવારે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોકલી આપ્યા છે. 

પોલીસે બિઝનેસમેન રાજ કુન્દ્રાની અરજી સામે વિરોધ નોંધવતા હાઈ કોર્ટને જણાવ્યું છે કે તેના જામીન મંજૂર થશે તો સમાજમાં ખોટો સંદેશો જશે. પોલીસે એવી દહેશત પણ...

દક્ષિણ ગોવાના સાઓ જૈસિંટો ટાપુ પર ત્રિરંગો લહેરાવવાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. આઝાદીનો અમૃત મહોત્સવ શરૂ થાય તે પહેલાં ટાપુ પરના રહેવાસીઓએ નૌસેના દ્વારા...

ભારત અને વિશ્વમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને મશહૂર બનાવનારા ૫૫ વર્ષના ક્રિકેટ ટાયકૂન લલિત મોદી વિરુદ્ધ લંડનની હાઈ કોર્ટમાં ૫ મિલિયન પાઉન્ડનો કાનૂની દાવો...

ભારતને બ્રિટનના એમ્બર લિસ્ટમાં મૂકાવા સાથે ટ્રાવેલ નિયંત્રણો હળવા કરાયા પછી ભારતીય વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના સ્થળે ૧૦ દિવસ ક્વોરેન્ટાઇન થઈ શકતા હોવાથી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આઝાદીના અમૃત મહોત્સવ પર્વે દેશવાસીઓને હાકલ કરી હતી કે, દેશને વિકાસપથ ઉપર આગળ ધપાવવા માટે ભારતીયોએ સંયુક્ત રીતે પ્રયાસ...

દેશના ૭૫મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશ-વિદેશમાં વસતાં ભારતીયોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી...

દેવાધિદેવ મહાદેવની કૃપા ફક્ત હિંદુઓ કે શિવભક્તો પૂરતી જ મર્યાદિત નથી, જે કોઇ પણ શ્રદ્ધાપૂર્વક તેમની પૂજા કરે છે તેના પર પણ તેમની કૃપા ઉતરે છે. ભારતમાં...

રિલાયન્સ રિટેલ અને ફ્યૂચર રિટેલ લિમિટેડ (એફઆરએલ)ના રૂપિયા ૨૪,૭૩૧ કરોડના વિલીનીકરણ સોદાને સ્થગિત કરતા સિંગાપોરની ઇમર્જન્સી આર્બિટ્રેટર કોર્ટના ચુકાદાને...to the free, weekly Gujarat Samachar email newsletter