વિમાન દુર્ઘટનામાં ભારતવંશી મહિલા તબીબ સહિત છનાં મોત

ન્યૂ યોર્ક સ્ટેટમાં એક વિમાન દુર્ઘટનામાં ભારતવંશી મહિલા તબીબે તેમના પતિ અને બે સંતાનો સાથે જીવ ગુમાવ્યા છે. સિક્સ સીટર વિમાન કોલંબિયા કાઉન્ટી એરપોર્ટ પર લેન્ડીંગની તૈયારીમાં હતું ત્યારે જ દુર્ઘટના સર્જાઇ હતી.

અમેરિકામાં તહવ્વુર રાણા સામેનો કેસ ભારતના કેસથી કેટલો અલગ હતો?

અમેરિકામાં તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી બંને સામે સુનાવણી થઇ હતી. અહીં હેડલીએ કોર્ટમાં હુમલાના સંબંધમાં ભારે વટાણા વેર્યા હતા. હેડલીએ જણાવ્યું હતું કે ડેનમાર્કમાં ડેનિશ અખબાર પર હુમલો કરવા માટે તહવ્વુર રાણાએ જ તેના પ્રવાસને મંજૂરી આપી હતી. ડેનમાર્કમાં...

ડાન્સબારમાં દારૂ પીવા માટે બંધી નાખવા અને બારગર્લ ઉપર રૂપિયા ન ઉડાવવાની જોગવાઈ રાજ્ય સરકાર પોતાના નવા પ્રસ્તાવિત વિધેયકમાં કરવાની છે. બારબાળા સહિત કર્મચારીઓને...

પાકિસ્તાનમાંથી ગયા સપ્તાહે પકડાયેલા કથિત ભારતીય જાસૂસ કુલભૂષણ યાદવના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પાકિસ્તાને એક વીડિયો જાહેર કર્યો છે જેમાં કુલભૂષણ ભારતીય...

સહારા ગ્રૂપને આંચકારૂપ આદેશ આપતા દેશની સર્વોચ્ચ અદાલતે કંપનીની બિનવિવાદાસ્પદ સંપત્તિ વેચીને નાણાં ઉભા કરવા આદેશ આપ્યો છે. કોર્ટે સહારાના ગેરકાયદે બોન્ડ્સમાં...

ક્વિનના ૯૦મા જન્મદિનના એક સપ્તાહ અગાઉ ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ ૧૦ એપ્રિલથી ૧૬ એપ્રિલ સુધી ભારત અને ભૂટાનની સત્તાવાર મુલાકાતે જશે. મહારાણીના વતી અને...

ઈન્ટરનેટ નેટવર્ક પ્રોવાઈડિંગ કંપની અકમાઈ ટેકનોલોજી ઈન્કોર્પોરેશને તેનો સ્ટેટ ઓફ ધ ઈન્ટરનેટ રિપોર્ટ-૨૦૧૫ તાજેતરમાં જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર દુનિયાભરની એવરેજ ઈન્ટરનેટ સ્પીડમાં વર્ષ ૨૦૧૫ દરમિયાન ૨૩ ટકાનો વધારો નોંધાયો છે. રિપોર્ટ પ્રમાણે...

પીડીપીપ્રમુખ મહેબૂબા મુફ્તી અને ભાજપના નેતા નિર્મલસિંહે ૨૬મી માર્ચે બપોરે એકસાથે જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ એન એન વોરા સાથે મુલાકાત કરીને સરકારની રચનાનો...

અરુણાચલ પ્રદેશ બાદ ઉત્તરાખંડમાં પણ સત્તા પલટાના ભણકારા વાગી રહ્યા છે. અહીં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી...

ઉત્તરપૂર્વ ભારતનાં સૌથી મહત્ત્વના ગણાતા રાજ્ય આસામમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આસામના તિનસુકિયામાં રેલી યોજાઈ હતી. આ રેલીને સંબોધતાં વડા પ્રધાન...

અમેરિકાની જેલમાં સજા ભોગવી રહેલા અમેરિકન-પાકિસ્તાની આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ મુંબઇ કોર્ટને આપેલી જુબાનીમાં સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે...

બેંક ઓફ ઇટાલીના વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરાયેલા નવા અંદાજ અનુસાર સમગ્ર વિશ્વના ટેક્સહેવન દેશોમં ૬થી ૭ ટ્રિલનય ડોલરનાં કાળા નાણાં સંતાડી રખાયાં...



to the free, weekly Gujarat Samachar email newsletter