ઓસ્કરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ‘લાપતા લેડિઝ’

આમિર ખાનના પ્રોડક્શન બેનરમાં બનેલી અને પિતૃસત્તા પર હળવી શૈલીમાં વ્યંગ કરતી ફિલ્મ ‘લાપતા લેડિઝ’ ઓસ્કરમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે ઓસ્કરમાં રજૂ થશે.

જમ્મુ-કાશ્મીરમાં લોકતંત્રનો ઉત્સવ

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં 40 બેઠકો પર 65.58 ટકા મતદાન થયું છે. સાત જિલ્લાના 39 લાખથી વધુ મતદારોને આવરી લેતા ત્રીજા તબક્કામાં જમ્મુ વિભાગની 24 અને કાશ્મીર ખીણની 16 બેઠકોનો સમાવેશ થતો હતો. ભૂતકાળમાં આતંકવાદના ખોફથી...

અમદાવાદઃ શિયાળામાં ગાઢ ધુમ્મસને કારણે ઘણી વખત ફ્લાઇટને બહુ વિલંબનો સામનો કરવો પડતો હોય છે. આમાં પણ એક વાર ચેક-ઇન થઇ ગયા બાદ ધુમ્મસને કારણે વિલંબની જાહેરાત કરાય ત્યારે તો મુસાફરોને ફ્લાઇટમાં જ કલાકોના કલાકો બેસી રહેવાની હાલાકી ભોગવવી પડતી હોય...

ગાંધીનગર, નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન પદ દરમિયાન જે જવાબદારીઓ સંભાળતા હતા તેનાથી અનેકગણી જવાબદારી છેલ્લા છ મહિનાથી વડા પ્રધાન તરીકે સંભાળી રહ્યા છે. છતાં ન તો તેમના એનર્જી લેવલમાં કોઇ ફરક જોવા મળે છે, અને ન તો તેમના ચહેરા...

નવી દિલ્હીઃ મુંબઈ નજીકના કલ્યાણના ચાર યુવકો કે જેઓ ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ (IS)માં જોડાયા હતા તેઓ હવે ભારત પરત ફરવા ઇચ્છે છે. ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે એક યુવકના પિતાએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)નો સંપર્ક કરી તુર્કીથી...

પંજાબમાં દાણચોરી દ્વારા માદક પદાર્થો લાવવાનો સિલસિલો ચાલુ છે. ભટિન્ડામાંથી પંજાબ પોલીસે રૂપિયા ૧૦૫ કરોડની કિંમતનો હેરોઇનનો જથ્થો ઝડપી લઇને પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી મંગાવવામાં આવે છે અને દાણચોરો તેને રાજસ્થાનની...

પંજાબમાં દાણચોરી દ્વારા માદક પદાર્થો લાવવાનો સિલસિલો ચાલુ છે. ભટિન્ડામાંથી પંજાબ પોલીસે રૂપિયા ૧૦૫ કરોડની કિંમતનો હેરોઇનનો જથ્થો ઝડપી લઇને પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી મંગાવવામાં આવે છે અને દાણચોરો તેને રાજસ્થાનની...

નવી દિલ્હીઃ ચીનની સૌથી ધનિક અને વિશ્વખ્યાત ઈ-રિટેઇલર કંપની અલીબાબાના સ્થાપક જેક મા ભારત પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશમાં રહેલી વ્યાપારી તકથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું કે તેઓ ભારતમાં મોટા પાયે રોકાણ કરવાની ઇચ્છા ધરાવે...

મુંબઇઃ વિખ્યાત કથ્થક નૃત્યાંગના સિતારા દેવીનું વૃદ્ધાવસ્થા અને માંદગીને કારણે ૨૫ નવેમ્બરે મુંબઇની એક હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે.

નવી દિલ્હીઃ કાળા નાણાં મુદ્દે સંસદમાં ૨૬ નવેમ્બરે હાથ ધરાયેલી ચર્ચાનો રાજ્યસભામાં જવાબ આપતાં નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે વિદેશોમાં બેંક ખાતાં ધરાવતાં ૪૨૭ લોકોની ઓળખ કરી લેવાઈ છે અને તમામને નોટિસો પાઠવાઇ છે. ૨૫૦ લોકોએ વિદેશી બેંકોમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter