વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ મહાગઠબંધન વિરુદ્ધ ચૂટંણી લડનારા ૪૫ નેતાઓ - કાર્યકર્તાઓને કોંગ્રેસે સોમવારે વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કર્યા છે. તેમાં પૂર્વ અધ્યક્ષ રામજતન સિંહાનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત અન્ય ૫૧ નેતાઓનાં રાજીનામાંનો સ્વીકાર...
ભારતનું ડિફેન્સ સેક્ટર એક નવી જ ઊંચાઇને આંબી રહ્યું છે. દેશનું સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન વધીને 1.8 લાખ કરોડની નવી ટોચે પહોંચ્યું છે તો નિકાસ પણ 63 ટકા વધી છે. આજે ભારત 80થી વધુ દેશોમાં સંરક્ષણ સામગ્રીની નિકાસ કરે છે.
જગવિખ્યાત જગન્નાથપુરી મંદિર જ્યાં આવેલું છે તે જ જિલ્લામાં આવેલા રઘુરાજપુર ગામે આર્ટ ગેલેરી તરીકેની આગવી ઓળખ મેળવી છે. ગામમાં પ્રવેશતાં જ સૌથી પહેલાં નજર કોઈ દુકાન,મંદિર કે બજારના બદલે સહુ કોઇની નજર જાય છે દીવાલો પર. આખા ગામના ઘરોની દીવાલો રંગોથી...
વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ મહાગઠબંધન વિરુદ્ધ ચૂટંણી લડનારા ૪૫ નેતાઓ - કાર્યકર્તાઓને કોંગ્રેસે સોમવારે વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કર્યા છે. તેમાં પૂર્વ અધ્યક્ષ રામજતન સિંહાનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત અન્ય ૫૧ નેતાઓનાં રાજીનામાંનો સ્વીકાર...
બેન્કીંગ હવાલા કૌભાંડ તરીકે જાણીતા થયેલા વેપાર આધારીત મની લોન્ડરીંગ કૌભાંડની ઝીણવટભરી તપાસ દરમિયાન ભારતની સેન્ટ્રલ બ્યુરો અોફ ઇન્વેસ્ટીગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ(ET)ને ઘણી જ ચોંકાવનારી માહિતી સાંપડી છે. તપાસ દરમિયાન જણાયું હતું...
હવે સિંગાપોરના નાગરિકોની જેમ ભારતીય નાગરિકોને પણ ઇ-પાસપોર્ટ મળી રહેશે. ભારતના વિદેશ મંત્રાયલે ઇ-પાસપોર્ટની કામગીરી પણ શરૂ કરી દીધી છે. ઇ-પાસપોર્ટમાં એક નાનકડી ચીપ રહેશે જેમાં પ્રવાસીઓનો તમામ ડેટા ઉપલબ્ધ રહેશે અને ઇ-પાસપોર્ટનું ડુપ્લિકેશન અશક્ય...
વર્ષ ૨૦૦૩થી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ખામીભરી નીતિને કારણે ચોખામિલોને અપાતા માલમાં રૂ. એક લાખ કરોડનો ફાયદો આ મિલોને કરાવાયો છે તેવો ચોંકાવનારો અહેવાલ કેગ દ્વારા તૈયાર કરાયો છે. કેન્દ્ર સરકારને અપાનારા આ અહેવાલમાં ઘટસ્ફોટ કરાયો છે કે, સરકાર...
કટરામાં ૨૩મી નવેમ્બરે છ સવારો સાથેનું વૈષ્ણોદેવી જતું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું અને તેમાં મહિલા પાઈલટ સહિત બે પરિવારનાં છ લોકોનાં મૃત્યુ થયા હતાં. મૃતકમાં ૧૮ નવેમ્બરે જ લગ્ન કરનાર અર્જુન અને તેની પત્ની વંદનાનો પણ સમાવેશ થાય છે. હેલિકોપ્ટરના...

ખ્યાતનામ અભિનેતા આમિર ખાન સરકારના વિરોધમાં ઊતરી આવ્યો છે. પ્રતિષ્ઠિત રામનાથ ગોએંકા એવોર્ડ સમારોહમાં ૨૨મી નવેમ્બરે આમિરે સાહિત્યકારો અને ફિલ્મકારો દ્વારા...

અમેરિકાના ન્યુયોર્ક ખાતે રહેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ચાહક તેમજ પ્રખર સમર્થક ગુજરાતી અગ્રણી વિષ્ણુભાઇ પટેલે પોતાની મર્સીડીઝ કારની નંબર પ્લેટ...
લંડનની ખાનગી કંપનીમાં સામેલ થવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૦૩-૨૦૦૯ દરમિયાન પોતાને બ્રિટિશ નાગરિક ગણાવ્યા હોવાના આરોપ સાથે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાહુલની ભારતીય નાગરિકતા પાછી ખેંચી લેવાની...

ઉત્તર-પૂર્વનું ચોમાસું હાલમાં દક્ષિણ ભારતના તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પોંડિચેરી અને કર્ણાટકમાં હાહાકાર મચાવી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી તામિલનાડુમાં વરસી...
વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક અશોક સિંઘલનું ૧૮મી નવેમ્બરના રોજ નિધન થયું હતું. તેઓ નાદુરસ્ત તબિયતના કારણે છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને વેન્ટિલેટર પર રાખવામાં આવેલા સિંઘલે ૧૮મીએ બપોરે ગુડગાંવની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા...