અયોધ્યા મામલે મહિનામાં સુનાવણી પૂરીઃ ૧૫ નવેમ્બર સુધીમાં ચુકાદો?

ભારતની સર્વોચ્ચ અદાલતે અયોધ્યા કેસની સુનાવણી દરમિયાન ઇચ્છા વ્યક્ત કરી છે કે બધા જ પક્ષકારો આ કેસ સંબંધિત તમામ પાસાંની સુનાવણી ૧૮ ઓક્ટોબર સુધીમાં આટોપી લે જેથી ચીફ જસ્ટિસને ચુકાદો લખવા માટે ચાર સપ્તાહનો સમય મળી રહે. જો વાસ્તવમાં આ શક્ય બન્યું...

સ્કોટલેન્ડમાં મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમાનું અનાવરણ

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે સ્કોટલેન્ડના આયર ટાઉન હોલમાં ગાંધીબાપુની છ ફૂટ અને ચાર ઈંચની ઊંચાઈની કાંસ્યપ્રતિમાનું અનાવરણ શનિવાર ૧૪ સપ્ટેમ્બરે કરવામાં આવ્યું છે. નાગરિક અધિકારોના ભારતીય ચળવળકાર ગાંધીજીની ૪૦૦ કિલોગ્રામની પ્રતિમા ભારત...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૭૩મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશના તમામ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ રાષ્ટ્રનિર્માણ માટે અને દેશને નવી ઊંચાઈ પર લઈ જવા...

જમ્મુ અને કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટના અધ્યક્ષ અને પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈઝલને દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવ્યા એ મુદ્દે દિલ્હી હાઈ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો. ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં થનારી સુનાવણીમાં કેન્દ્ર સરકારે જવાબ આપવાનો...

ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના આશરે ૬૦ નેતાઓ અને એમના હજારો સમર્થકોએ રવિવારે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ તમામ નેતાઓ અને કાર્યકરોએ હૈદરાબાદમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાની હાજરીમાં પાર્ટીની સદસ્યતા લીધી હતી. જૂન...

બહુચર્ચિત આઇએનએક્સ મીડિયા કેસમાં નાટકીય વળાંક આવ્યો છે. દેશની ટોચની ગુપ્તચર સંસ્થા સીબીઆઇએ આ કેસમાં મહત્ત્વના આરોપી એવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ટોચના...

ભારતની એક યુવતીને પેટમાં ઘણો દુઃખાવો થતો હતો અને તે તપાસ માટે હોસ્પિટલે પહોંચી હતી તો ડોક્ટરોના આશ્ચર્ય વચ્ચે તેના પેટમાં વાળ, હાડકાં જેવા અવશેષો હતા. તપાસમાં એવું જણાયું હતું કે આ યુવતી જ્યારે તેની માતાના ગર્ભમાં હશે ત્યારે તેની માતાને એક જોડિયું...

ઉત્તર ભારતમાં ૧૯મીએ સતત બીજા દિવસે પણ મેઘતાંડવ જારી રહ્યું હતું. વરસાદ અને પૂરના કહેરમાં ૩૫થી વધુનાં મોત બાદ મરણની વધુ ઘટનાઓ બહાર આવી રહી છે અને હજારો...

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની એક માનેલી બહેન પાકિસ્તાની છે. તે તેમને છેલ્લા ૨૪ વર્ષથી રાખડી બાંધતી આવી છે. તેનું નામ છે કમર મોહસીન શેખ. આ પાકિસ્તાની બહેન...

જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ટેન્શનનો મુદ્દો યુએન સુધી પહોંચ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના પ્રેસિડન્ટ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૩મા સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રજોગ સંબોધનમાં પાણીનું મહત્ત્વ સમજાવતા જૈન મુનિ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજનો ઉલ્લેખ કર્યો હતો....

દેશના ૭૩મા સ્વાતંત્ર્ય દિન પર્વે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારે ૭૦ દિવસમાં લીધેલા સિમાચિહનરૂપ નિર્ણયોનો...to the free, weekly Gujarat Samachar email newsletter