અયોધ્યા મામલે મહિનામાં સુનાવણી પૂરીઃ ૧૫ નવેમ્બર સુધીમાં ચુકાદો?

ભારતની સર્વોચ્ચ અદાલતે અયોધ્યા કેસની સુનાવણી દરમિયાન ઇચ્છા વ્યક્ત કરી છે કે બધા જ પક્ષકારો આ કેસ સંબંધિત તમામ પાસાંની સુનાવણી ૧૮ ઓક્ટોબર સુધીમાં આટોપી લે જેથી ચીફ જસ્ટિસને ચુકાદો લખવા માટે ચાર સપ્તાહનો સમય મળી રહે. જો વાસ્તવમાં આ શક્ય બન્યું...

સ્કોટલેન્ડમાં મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમાનું અનાવરણ

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે સ્કોટલેન્ડના આયર ટાઉન હોલમાં ગાંધીબાપુની છ ફૂટ અને ચાર ઈંચની ઊંચાઈની કાંસ્યપ્રતિમાનું અનાવરણ શનિવાર ૧૪ સપ્ટેમ્બરે કરવામાં આવ્યું છે. નાગરિક અધિકારોના ભારતીય ચળવળકાર ગાંધીજીની ૪૦૦ કિલોગ્રામની પ્રતિમા ભારત...

ભૂતાન કુદરતી રીતે ભારતનો પડોશી દેશ છે અને ભારતનું સૌભાગ્ય છે કે ભૂતાન જેવો પડોશી દેશ મળ્યો છે. અહીં વિકાસને આંકડામાં નહીં પણ હેપીનેસ દ્વારા મૂલવવામાં આવે...

ભારતના સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટ લંડનમાં ભારતીય હાઈ કમિશન બહાર પાકિસ્તાની સમર્થકો દ્વારા કરાયેલા દેખાવો દરમિયાન હિંસાની ઘટનાઓ સંદર્ભે ભારતે યુકે સમક્ષ ચિંતા...

જાણીતા ધારાશાસ્ત્રી અને પરોપકારી ક્રિસ પાર્સન્સ દ્વારા તાજેતરમાં એક નવી પહેલ ‘Cycling for Widows’ને લોન્ચ કરવામાં આવી હતી. ભારતસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર...

ભારતનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન-૨ ચંદ્રની કક્ષામાં ૨૦ ઓગસ્ટે પહોંચી જશે. ત્યારપછી ૭ સપ્ટેમ્બરે તે ચંદ્રની સપાટી પર ઉતરશે. ઇસરોના ચેરમેન કે. સિવાને...

તામિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં એક અજીબ ઘટના ઘટી છે. સામાન્ય રીતે વ્યક્તિ મૃત્યુ પામે એટલે તેને નવડાવી-ધોવડાવીને કોરા કપડાં પહેરાવીને અંતિમયાત્રાની તૈયારી...

ભારતના ૭૩મા સ્વાતંત્ર્ય દિન પર્વે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારે ૭૦ દિવસમાં લીધેલા સિમાચિહનરૂપ નિર્ણયોનો...

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ બે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ મેળવીને ઇતિહાસ રચ્યો છે. ૬૬ વર્ષનાં ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે જ્યારે કોઈ ગુજરાતી ફિલ્મને ફિચર...

દેશનાં ૬ રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૪ દિવસમાં ૨૦૦ લોકોનાં મોત થયાં છે. તેમાં કેરળમાં ૭૬, કર્ણાટક-મહારાષ્ટ્રમાં ૪૨-૪૨, ગુજરાતમાં ૩૧, ઉત્તરાખંડમાં...

હવે ભારતમાં ભગવાન શ્રીરામના વંશજ બનવાની હોડ શરૂ થઇ હોય તેવું લાગે છે. અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે રામના વંશજની વાત કરી એ પછી આ ચર્ચા છેડાઇ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૭૦ની કલમ નાબુદ થયા પછી પ્રથમ વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આર્ટિકલ ૩૭૦ની નાબુદી પછી જમ્મુ-કાશ્મીર...to the free, weekly Gujarat Samachar email newsletter