ભાજપના ભવ્ય વિજયમાં સંઘનું યોગદાનઃ મમતા સામેના રોષને મતમાં ફેરવ્યો

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપની જે તાકાત દેખાઈ રહી છે, તે અચાનક ઉઠેલી કોઈ લહેરનું પરિણામ નથી, પરંતુ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ની લગભગ દોઢ દાયકા લાંબી તૈયારીનું પરિણામ પણ છે. 2011માં બંગાળમાં આશરે 530 શાખા હતી, જે હવે વધીને 2500થી...

સિલિકોન વેલીમાં બોલબાલા છે દ્વારકેશ પટેલના પોડકાસ્ટની

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની જાદુઈ દુનિયામાં જ્યાં ભલ-ભલા ટેક દિગ્ગજ પણ ટેક્નોલોજીના ઘોંઘાટ ખોવાઈ જતા જોવા મળે છે ત્યાં દ્વારકેશ પટેલ નામનો તરવરિયો યુવાન સિલિકોન વેલીની એઆઇ કોમ્યુનિટીમાં સૌથી મહત્વપૂર્ણ અવાજોમાંના એક તરીકે ઉભરી આવ્યો છે. 25...

નવી દિલ્હીઃ ઓસામા બિન લાદેન દ્વારા સ્થાપાયેલા કુખ્યાત આતંકવાદી સંગઠન અલ-કાયદાએ ભારતીય ઉપખંડમાં પોતાની નવી શાખા શરૂ કરવાની જાહેરાત કરી છે. ગત સપ્તાહે ઇન્ટરનેટ...

જમ્મુઃ સતત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવા ત્રિપાંખિયા કુદરતી પ્રકોપે ‘ધરતી પરના સ્વર્ગ’માં તબાહી વેરી છે. જમ્મુ અને કાશ્મીરનો છ દસકાનો આ સૌથી ભીષણ પૂરપ્રકોપ...

નવી દિલ્હીઃ ચીનના પ્રમુખ શી જિનપિંગના ત્રણ દિવસના ભારત પ્રવાસના અંતે બન્ને પક્ષો વચ્ચે વિવિધ ક્ષેત્રે ૧૨ કરાર પર હસ્તાક્ષર થયા છે. જોકે વર્ષોજૂના સરહદી...

ન્યૂ યોર્કઃ લાંબા સમયથી જેની ઉત્સુક્તાપૂર્વક રાહ જોવાતી હતી તે યુએસ પ્રવાસના ત્રીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે આયોજિત ભવ્ય...

બેંગાલૂરુ, અમદાવાદઃ ભારતે અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)એ ૨૪ સપ્ટેમ્બરે સવારે સવા સાત વાગ્યે ભારતના માર્સ ઓર્બિટર...

કેપ ટાઉન, લંડનઃ બહુચર્ચિત અની દેવાણી હત્યાકેસમાં આરોપી પતિ અને બ્રિટિશ બિઝનેસમેન શ્રીયેન દેવાણીએ સોમવારે કેપ ટાઉનમાં વેસ્ટર્ન કેપ હાઈ કોર્ટમાં શરૂ થયેલી...

આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૨૯મી નવેમ્બર, ૨૦૧૪ના અંકમાં પાના નં. ૨૬ ઉપર ખુબ જ લોકપ્રિય કોલમ 'ચર્ચાના ચોતરે'માં ભાઈ શ્રી કમલ રાવનો લેખ વાંચીને જણાવવાનું કે 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' હંમેશા લોકઉપયોગી પ્રશ્નો માટે અંત સુધી સફળતાપૂર્વક આંદોલન...

'ગુજરાત સમાચાર'ના વાચકોને સુવિદીત છે કે અમદાવાદ-લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઈટની ઝુંબેશ માટે ભારતસ્થિત એક સમિતિ 'અોલ પાર્ટી કમીટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટ' અને સવિશેષ તેના કો-ઓર્ડિનેટર શ્રી ભુપતભાઈ પારેખ અત્યંત જહેમતથી ઊઠાવી રહ્યા છે.

નવી દિલ્હી, મુંબઇ, તા. ૨૬ઃ અત્યાર સુધી બીજા લોકોના કાનૂની કેસો લડીને તેમને ન્યાય મેળવવામાં મદદરૂપ થનાર ભારતની સૌથી જૂની અને જાણીતી કાનૂની પેઢીના વારસદારો જ હવે સંપત્તિના મુદ્દે ન્યાય મેળવવા કાનૂની જંગે ચઢ્યા છે.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'ના ગત તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૪ના અંકમાં મેં જે લખ્યુ તે ભારે હૃદયથી લખાયું હતું. ૧૦ સપ્તાહથી મેં જોયું હતું કે સીબીની વિનંતીઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter