કોલંબોમાં ઇસ્ટર સન્ડે રક્તરંજિતઃ ૮ બોમ્બ વિસ્ફોટમાં ૨૯૦નાં મોત

શ્રીલંકાની રાજધાનીમાં રવિવારે એક પછી એક થયેલા આઠ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ૨૯૦ માનવજિંદગીને ભરખી ગયા છે, જ્યારે ૫૦૦થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં મોટા ભાગના લઘુમતી ખ્રિસ્તી સમુદાયના છે. કોલંબોના સેન્ટ એન્થની ચર્ચ, નેગોમ્બો કસ્બાના સેબેસ્ટિયન ચર્ચ અને...

ખગોળવિજ્ઞાનમાં ઈતિહાસ રચાયોઃ બ્રહ્માંડના કૂવા સમાન બ્લેક હોલની તસવીર ઝડપાઇ

બ્રહ્માંડની અનેક રચનાઓ અતિશય રહસ્યમય છે. સૌથી વધુ રહસ્ય અને રોમાંચ જોકે બ્લેક હોલ પેદા કરે છે કેમ કે એ બ્રહ્માંડના એવા કૂવા છે, જેની અંદર કંઈ પણ (આખેઆખો તારો કે ગ્રહ કે ગમે તે ચીજવસ્તુ) જાય તો એ પરત ન આવી શકે. છેક ત્યાં સુધી કે તેમાં પ્રવેશતા...

માદરે વતન ગુજરાતના બે દિવસના ઝંઝાવાતી પ્રવાસ દરમિયાન અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભાવિ યોજનાઓનો શિલાન્યાસ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મવિશ્વાસભેર...

પાકિસ્તાની ત્રાસવાદીઓ માટે મંગળવારનું મળસ્કું અમંગળ પુરવાર થયું હતું કે જ્યારે ભારતીય વાયુસેનાનાં ૧૨ મિરાજ લડાયક વિમાનોએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસી જઈ માત્ર...

ભારત દેશ આઝાદ થયો ત્યારથી કાશ્મીરની સાથે સાથે આતંકવાદ પણ તેને અંગ્રેજો અને પાકિસ્તાન તરફથી ભેટમાં જ મળ્યો છે. જે દિવસથી ભારત અને પાકિસ્તાન છૂટા પડયાં ત્યારથી...

ભારતીય વાયુસેનાએ મંગળવારે મળસ્કે સરહદપાર બોમ્બ વરસાવી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને તેને છત્રછાયા પૂરી પાડી રહેલા પાકિસ્તાનને જડબાતોડ પાઠ ભણાવ્યોને કલાકો...

પુલવામા આતંકી હુમલા બાદ ભારત સરકાર એક પછી એક નિર્ણાયક પગલાં ભરીને પાકિસ્તાન પર ભીંસ વધારી રહી છે. ભારતે પહેલાં પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો...

કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ તેમજ ઈજાગ્રસ્ત જવાનો તથા તેમનાં પરિવારની મદદ માટે દેશવિદેશમાંથી દાનની સરવાણી વહી રહી છે. તેવામાં ગુજરાતમાંથી સરકારી,...

પુલવામા હુમલા પછી સરકારે કાશ્મીરમાં સક્રિય અલગતાવાદી નેતાઓને સકંજામાં લીધા છે અને તેમને અપાતી સુરક્ષા પાછી ખેંચી લીધી છે. અત્યાર સુધી સરકારી ખર્ચે સુરક્ષા...

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પેરા-મિલિટરી ફોર્સના કાફલા પર થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા છે જ્યારે ૨૦થી વધુને ગંભીર ઇજા થયા છે. કાશ્મીરમાં...

સંસદ સત્રના અંતિમ દિવસે રાજ્યસભામાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (‘કેગ’) દ્વારા રફાલની ખરીદી અંગે અહેવાલ રજૂ કરાયો છે. અહેવાલમાં જણાવાયું છે કે, કોંગ્રેસ...

પાટનગર હાર્દસમા વિસ્તારમાં આવેલા કારોલ બાગમાં મંગળવારે વહેલી સવારે ફાટી નીકળેલી આગમાં ૧૭નાં મૃત્યુ નીપજ્યા છે જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે....to the free, weekly Gujarat Samachar email newsletter