કોલંબોમાં ઇસ્ટર સન્ડે રક્તરંજિતઃ ૮ બોમ્બ વિસ્ફોટમાં ૨૯૦નાં મોત

શ્રીલંકાની રાજધાનીમાં રવિવારે એક પછી એક થયેલા આઠ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ૨૯૦ માનવજિંદગીને ભરખી ગયા છે, જ્યારે ૫૦૦થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં મોટા ભાગના લઘુમતી ખ્રિસ્તી સમુદાયના છે. કોલંબોના સેન્ટ એન્થની ચર્ચ, નેગોમ્બો કસ્બાના સેબેસ્ટિયન ચર્ચ અને...

ખગોળવિજ્ઞાનમાં ઈતિહાસ રચાયોઃ બ્રહ્માંડના કૂવા સમાન બ્લેક હોલની તસવીર ઝડપાઇ

બ્રહ્માંડની અનેક રચનાઓ અતિશય રહસ્યમય છે. સૌથી વધુ રહસ્ય અને રોમાંચ જોકે બ્લેક હોલ પેદા કરે છે કેમ કે એ બ્રહ્માંડના એવા કૂવા છે, જેની અંદર કંઈ પણ (આખેઆખો તારો કે ગ્રહ કે ગમે તે ચીજવસ્તુ) જાય તો એ પરત ન આવી શકે. છેક ત્યાં સુધી કે તેમાં પ્રવેશતા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાતે ચીનના પેટમાં તેલ રેડાયું છે. પાડોશી દેશ ચીને ભારતીય વડા પ્રધાનના આ પ્રવાસનો ભારપૂર્વક વિરોધ કરતાં...

મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડરાની બુધવારે કલાકો સુધી લાંબી પૂછપરછ કરવામાં આવ્યા પછી ગુરુવારે પણ બે તબક્કામાં ૬ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. ગુરુવારે બે...

હેરોના રોસલીન ક્રેસન્ટ પર “જાસ્પર સેન્ટર”ની જગ્યાએ હવે વૈષ્ણવસંઘ યુ.કે.ના નેતૃત્વ હેઠળ “શ્રીનાથધામ” હવેલી અને કોમ્યુનિટી સેન્ટર બનશે એની વિસ્તૃત વિગત ગયા...

ભાગેડુ આર્થિક ગુનેગાર વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં ભારતને મોટી સફળતા મળી છે. ભારતીય બેન્કો પાસેથી આશરે ૯૦૦૦ કરોડ રૂપિયા (એક બિલિયન પાઉન્ડ)ની લોન લઈને...

નવી દિલ્હીઃ કોંગ્રેસે આખરે લોકસભા ચૂંટણી પૂર્વે પ્રિયંકા ગાંધી નામનું ટ્રમ્પકાર્ડ મેદાનમાં ઉતાર્યું છે. કોંગ્રેસના યુવા અધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન અને...

કોંગ્રેસે આખરે લોકસભા ચૂંટણી પૂર્વે પ્રિયંકા ગાંધી નામનું ટ્રમ્પકાર્ડ મેદાનમાં ઉતાર્યું છે. કોંગ્રેસના યુવા અધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન અને સોનિયા ગાંધીના...

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હવે ખરા અર્થમાં ગ્લોબલ ઇવેન્ટ બની ગયો છે. વિદેશી કંપનીઓ પહેલા દેશની રાજધાનીમાં નવા એકમો નાખવા માટે આવતી હતી. હવે આ મૂડીરોકાણકારો...

ત્રિદિવસીય ભારતીય પ્રવાસી સંમેલનનો સોમવારે આરંભ થયો હતો. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વારાણસીના ટ્રેડ ફેસિલિટી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિના પંથે હરણફાળ ભરી રહેલા ભારતમાં, વાઇબ્રન્ટ ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માટે આપેલા આમંત્રણને ઉદ્યોગજગતે પ્રોત્સાહક પ્રતિસાદ...to the free, weekly Gujarat Samachar email newsletter