ચૂંટણી જંગનું બ્યૂગલ ફૂંકાયુંઃ ૫૪૩ બેઠક, ૭ તબક્કામાં મતદાન

છેલ્લા કેટલાક દિવસોથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે લોકસભા ચૂંટણી માટેની તારીખોની અંતે ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે. લોકસભાની કુલ ૫૪૩ બેઠકો માટે ૧૧ એપ્રિલથી ૧૯ મે સુધીમાં સાત તબક્કામાં મતદાન થશે. જ્યારે પરિણામોની જાહેરાત ૨૩ મેના રોજ...

પીએનબી કૌભાંડમાં ભાગેડુ નીરવ મોદી લંડનમાં જલ્સા કરે છે

ભારતમાં ફેબ્રુઆરી ૨૦૧૮માં બહાર આવેલા ૧૩,૭૦૦ કરોડ રૂપિયા (અંદાજે ૧.૫ બિલિયન પાઉન્ડ)ના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો આરોપી નીરવ મોદી લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં અતિ વૈભવી સેન્ટર પોઈન્ટ ટાવર બ્લોકના એપાર્ટમેન્ટમાં ત્રણ બેડરુમ વાળા ફ્લેટમાં રહેતો...

આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૨૯મી નવેમ્બર, ૨૦૧૪ના અંકમાં પાના નં. ૨૬ ઉપર ખુબ જ લોકપ્રિય કોલમ 'ચર્ચાના ચોતરે'માં ભાઈ શ્રી કમલ રાવનો લેખ વાંચીને જણાવવાનું કે 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' હંમેશા લોકઉપયોગી પ્રશ્નો માટે અંત સુધી સફળતાપૂર્વક આંદોલન...

'ગુજરાત સમાચાર'ના વાચકોને સુવિદીત છે કે અમદાવાદ-લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઈટની ઝુંબેશ માટે ભારતસ્થિત એક સમિતિ 'અોલ પાર્ટી કમીટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટ' અને સવિશેષ તેના કો-ઓર્ડિનેટર શ્રી ભુપતભાઈ પારેખ અત્યંત જહેમતથી ઊઠાવી રહ્યા છે.

નવી દિલ્હી, મુંબઇ, તા. ૨૬ઃ અત્યાર સુધી બીજા લોકોના કાનૂની કેસો લડીને તેમને ન્યાય મેળવવામાં મદદરૂપ થનાર ભારતની સૌથી જૂની અને જાણીતી કાનૂની પેઢીના વારસદારો જ હવે સંપત્તિના મુદ્દે ન્યાય મેળવવા કાનૂની જંગે ચઢ્યા છે.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'ના ગત તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૪ના અંકમાં મેં જે લખ્યુ તે ભારે હૃદયથી લખાયું હતું. ૧૦ સપ્તાહથી મેં જોયું હતું કે સીબીની વિનંતીઓ...

લંડનઃ જાણીતા અમેરિકી ટેલિવિઝન શો ‘બ્રેકિંગ બેડ’ના પ્લોટમાંથી પ્રેરણા મેળવીને મેજિસ્ટ્રેટ માતા મીના પટેલની હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાંથી ગ્રાફિક ડિઝાઈનર પુત્રી કુંતલ પટેલને મુક્તિ મળી છે. આ ટીવી શોમાં વ્યક્તિને ઝેર આપી મારી નાખવાની યોજના કેન્દ્રસ્થાને...



to the free, weekly Gujarat Samachar email newsletter