મમતાની બંગાળમાં હેટ્રિક, આસામમાં ફરી ભાજપ સરકાર

લાંબા સમયથી દેશ-વિદેશમાં વસતાં ભારતીયોની જેના પર નજર હતી તે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ રવિવારે જાહેર થયા છે. આઠ તબક્કામાં - બે મહિના કરતાં વધુ સમય સુધી ચાલેલી પશ્ચિમ બંગાળ વિધાસભાની ૨૯૨ બેઠકોની મતગણતરીમાં...

ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગઃ ૧૬ દર્દી - ૨ નર્સના મોત

ભરૂચ નગરની જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલી ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલના ડેઝિગ્નેટેડ કોવિડ કેરના આઈસીયુ સેન્ટરમાં પહેલી મેની મોડી રાત્રે એકાદ વાગ્યાના અરસામાં શોર્ટસર્કિટના કારણે ભયાનક આગ ફાટી નીકળી હતી. કોરોના સંક્રમિત ૧૬ દર્દીઓ અને તેમની સારવારમાં...

ભારત-ચીન લદ્દાખના વિવાદિત ક્ષેત્રમાંથી પોતાના સૈનિકો પરત ખેંચવા સંમત થઇ ગયાના અહેવાલ આવતાં જ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું...

ભારત-ચીન સરહદી ક્ષેત્રમાં છેલ્લા નવ મહિનાથી પ્રવર્તી રહેલા તણાવનો અંત નજીક આવતો જણાય છે. બન્ને દેશો વચ્ચે કેટલાક મુદ્દે ભલે અસહમતી પ્રવર્તતી હોય, પણ વિવાદિત...

સાંદીપની વિદ્યા સંકુલોના લાભાર્થે પોરબંદરમાં યોજાયેલ રામકથા પ્રસંગે પૂ.ભાઇશ્રી સાથેનો વાર્તાલાપ...

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યાં પછી સર્જાયેલા વિનાશને ૪૮ કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ કુદરતના કોપનો ભોગ બનેલા આ પ્રદેશનો માહોલ એટલો જ ભયાવહ...

કચ્છની આર્થિક, સામાજિક કે રાજકીય ઇતિહાસની વાત કરતી વખતે અગાઉ આાઝાદી પહેલાં અને આઝાદી પછીના સમય ખંડનો ઉલ્લેખ કરતાં પણ હવે ભૂકંપ પહેલાં અને ભૂકંપ પછીના વિકાસ...

વિનાશક ભૂકંપની કારમી થપાટથી ભોંભીતર થયેલા કચ્છને ફરી બેઠું કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે આદરેલા પ્રયાસો થકી આ અવિકસિત જિલ્લામાં ઔદ્યોગિક વાવાઝોડું ફૂંકાયું....

સદીની સૌથી મોટી મહામારી સામે લડી રહેલા ભારતે હવે આર્થિક વિકાસની સાથોસાથ આરોગ્ય સુખાકારી પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ...

લગભગ એક વર્ષથી વિશ્વભરને થથરાવી-ડરાવી રહેલા કોવિડ-૧૯ને કારણે આપણે સૌ ઘરમાં પૂરાઇને બેઠા છીએ, આપણે કયાંય હોલીડે, પાર્ટી કે સ્નેહી, મિત્રોને મળી શકતા પણ...

રાજધાનીમાં એક તરફ દેશની આન-બાન-શાનની ઝલક દર્શાવતી રિપબ્લિક ડે પરેડ ચાલી રહી હતી ત્યારે બીજી તરફ આંદોલનકારી ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલીમાં જોડાયેલા...

ચીની સૈનિકોએ ફરી એક વખત સરહદી ક્ષેત્રમાં અવળચંડાઇ કરી છે. જોકે આ વખતે પણ બહાદુર ભારતીય જવાનો સામે તેમનો ગજ વાગ્યો નહોતો અને તેમને પીછેહઠ કરવા ફરજ પડી હતી. ચીની...to the free, weekly Gujarat Samachar email newsletter