મમતાની બંગાળમાં હેટ્રિક, આસામમાં ફરી ભાજપ સરકાર

લાંબા સમયથી દેશ-વિદેશમાં વસતાં ભારતીયોની જેના પર નજર હતી તે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ રવિવારે જાહેર થયા છે. આઠ તબક્કામાં - બે મહિના કરતાં વધુ સમય સુધી ચાલેલી પશ્ચિમ બંગાળ વિધાસભાની ૨૯૨ બેઠકોની મતગણતરીમાં...

ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગઃ ૧૬ દર્દી - ૨ નર્સના મોત

ભરૂચ નગરની જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલી ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલના ડેઝિગ્નેટેડ કોવિડ કેરના આઈસીયુ સેન્ટરમાં પહેલી મેની મોડી રાત્રે એકાદ વાગ્યાના અરસામાં શોર્ટસર્કિટના કારણે ભયાનક આગ ફાટી નીકળી હતી. કોરોના સંક્રમિત ૧૬ દર્દીઓ અને તેમની સારવારમાં...

દેશનાં ઇતિહાસમાં પહેલી વખત ૬ રાજ્યોમાંથી ૮ ટ્રેનને એક જ સ્થળે રવાના કરતી સીમાચિહનરૂપી ઘટના રવિવારે કેવડિયામાં બની છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું બહુમાન...

‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS)ના સંયુક્ત ઉપક્રમે રવિવારે રજૂ થયેલ ચારણી લોકસાહિત્યના ઓનલાઇન Zoom કાર્યક્રમને અભૂતપૂર્વ...

અમેરિકાના પ્રમુખ પદે ચૂંટાયેલા જો બાઇડેનના વહીવટી તંત્રમાં ભારતીય સમુદાય છવાઇ ગયો છે. પ્રેસિડેન્ટ ઇલેક્ટ બાઇડેને વ્હાઇટ હાઉસ વહીવટી તંત્રમાં બે કાશ્મીરી...

કોરોના મહામારીથી ત્રાહિમામ પોકારી ગયેલા ભારતીયો માટે શનિવાર - ૧૬ જાન્યુઆરીનો દિવસ રાહતના સૂરજ સાથે ઉગ્યો હતો. ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂર કરાયેલી બે મેઇડ...

ગુજરાતના વેપારીઓ - બિઝનેસમેન માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો સમયગાળો એટલે એનઆરઆઇ સિઝન. દરિયાપારના દેશોમાં જઇ વસેલા ભારતીયો - ગુજરાતીઓ આ સમયગાળામાં માદરે વતનની...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મા પ્રવાસી ભારતીય દિવસના વર્ચ્યુલ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધતા પીએમ કેર ફંડમાં પ્રવાસી ભારતીયોના યોગદાનને બિરદાવ્યું હતું....

ભારતની સર્વોચ્ચ અદાલતે બહુચર્ચિત કૃષિ કાયદાના અમલ સામે નવો આદેશ ન થાય ત્યાં સુધી સ્ટે ફરમાવ્યો છે. સાથે સાથે જ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા સંદર્ભે ખેડૂત વર્ગની...

અમેરિકી પ્રજાજનો હજુ તો ટ્રમ્પ સમર્થકોએ કરેલા લોકશાહીના વરવા ચીરહરણના આઘાતમાંથી બહાર નીકળ્યા નથી ત્યાં વધુ એક ચિંતાજનક અહેવાલ છે. દેશની ટોચની સુરક્ષા સંસ્થા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મા પ્રવાસી ભારતીય દિવસના વર્ચ્યુલ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધતા પીએમ કેર ફંડમાં પ્રવાસી ભારતીયોના યોગદાનને બિરદાવ્યું હતું....

કોરોના નામના નવતર અને માથાભારે સાબિત થયેલા દર્દની યાદગીરી સાથે ૨૦૨૦ના વર્ષનો અંત આવ્યો છે. ગયા શુક્રવારથી ૨૧મી સદી ૨૧મા વર્ષમાં પ્રવેશી છે. ૨૧મું વર્ષ...to the free, weekly Gujarat Samachar email newsletter