એશિયન જાયન્ટ્સ : ઇન્સપાયરીંગ ટુ અસ્પાયર

Tuesday 27th February 2018 10:27 EST
 
 

આપબળે મહેનત મજુરી કરીને સિધ્ધીના સોનેરી શિખરોને સર કરનાર એશિયન સમુદાયના શ્રેષ્ઠીઅોની સફળતાની યશગાથાને રજૂ કરતો પ્રેરણાદાયી વિશેષાંક 'એશિયન જાયન્ટ્સ : ઇન્સપાયરીંગ ટુ અસ્પાયર' આ સપ્તાહે ‘ગુજરાત સમાચાર’ના સર્વે લવાજમી ગ્રાહક મિત્રો સમક્ષ સાદર રજૂ કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ. વર્ષ દરમિયાન અવનવા થીમ બેઝ વિશેષાંકો વાચક મિત્રોના કરકમળમાં સાદર કરવાની ભવ્ય પરંપરાના ભાગરૂપે વિશેષ લેખો અને માહિતીને સમાવતા તેમજ ગ્લોસી પેપર પર તૈયાર કરાયેલા વિશેષાંકો અને નીતનવા સમાચાર ધરાવતા ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ’ સાપ્તાહિકો મેળવવા આજે જ આપનું લવાજમ ભરો. સંપર્ક: 020 7749 4080.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter