કુર્યાત સદા મંગલમ

સડબરી હિલ, લંડન ખાતે રહેતા શ્રીમતી વિલાસબેન અને શ્રી વિશ્રામભાઇ કરસન શામજી જેશાણી (પટેલ)ના સુપુત્ર ચિ. જેસલના શુભ વિવાહ તા. ૮ જુલાઇના રોજ લેસ્ટર ખાતે અનિતાબેન અને ચિતરંજનભાઇ પુરૂષોત્તમ પટેલના સુપુત્રી ચિ. કરીના સાથે ધામધૂમપૂર્વક સંપન્ન થયા હતા. પ્રસ્તુત તસવીરમાં ડાબેથી વિલાસબેન, અ.સૌ. કરીના, ચિ. જેસલ અને વિશ્રામભાઇ નજરે પડે છે. નવદંપત્તીને ગુજરાત સમાચાર પરિવાર તરફથી શુભકામનાઅો.

Friday 14th July 2017 07:21 EDT
 
 

comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter