આપણા અતિથિ: દિપેનભાઈ વિંડા

Tuesday 02nd May 2017 13:27 EDT
 
 

રાજકોટની જાણીતી કંપની એમ.બી. ઇન્ટરનેશનલના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર દિપેનભાઈ વિંડા અને તેમના પિતાશ્રી મોહનભાઈ વિંડા સામાજીક કાર્ય અર્થે યુ.કે.ની મુલાકાતે પધાર્યા છે.

એમ.બી. ઇન્ટરનેશનલ, રાજકોટ વિવિધ ક્ષેત્રમાં નામના ધરાવે છે. છેલ્લા ત્રીસ વર્ષથી યુ.કે., અમેરિકા અને કેનેડામાં ભારતીય ગ્રોસરી અને સ્પાઇસીસનું હોલસેલમાં એક્સપોર્ટ કરે છે તેમજ ટ્રાવેલ અને ફોરેક્સના વેપારમાં રાજકોટમાં નંબર એકનું સ્થાન ધરાવે છે. દિપેનભાઇ "ગુજરાત સમાચાર"ના એડવર્ટાઇઝિંગ મેનેજર શ્રી કિશોરભાઇ પરમારના મિત્ર છે. સંપર્કઃ દિપેન વિંડા 07773 777 454.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter