નવરાત્રિના કાર્યક્રમો

Tuesday 12th October 2021 15:15 EDT
 

• શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા નવરાત્રિ ૨૦૨૧નું નીક પરમાર, રાજવી અને મિત્રોના લાઈવ બેન્ડ સાથે તા.૧૬.૧૦.૨૧ને શનિવાર દરમિયાન સાંજે સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 5PEખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8904 9191

• પંચમુખી દુર્ગા ઉત્સવ ૨૦૨૧નું તા.૧૩થી તા.૧૬ ઓક્ટોબર, ૨૦૨૧ દરમિયાન ઈલિયટ હોલ, હેરો આર્ટ્સ સેન્ટર, ૧૭૧ અક્સબ્રીજ રોડ, હેચ એન્ડ, લંડન HA5 4EA ખાતે આોયોજન કરાયું છે. તા.૧૪ - અષ્ટમી પૂજા બપોરે ૧, સાંધી પૂજા બપોરે ૩, નવમી પૂજા સાંજે ૭, તા.૧૫ – દસમી પૂજા સાંજે ૫, બોરોં સાંજે ૬ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે ૮ વાગે તથા તા. ૧૬ - સાંજે ૫.૩૦થી સાંસ્કૃતિક કાર્યક્રમ. WWW.PANCHAMUKHEE.ORG

ઈમેલ – [email protected]

• છ ગામ નાગરિક મંડળ દ્વારા નવરાત્રિ ગરબા ૨૦૨૧નું તા.૧૫.૧૦.૨૧ને શુક્રવાર સુધી અને દશેરાએ તા.૧૬.૧૦.૨૧ને શનિવારે કિંગ્સબરી ગ્રીન પ્રાઈમરી સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, લંડન NW9 9ND ખાતે આયોજન કરાયું છે. ગરબાનો સમય રવિવારથી ગુરુવાર સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ અને શુક્રવાર તથા શનિવારે સાંજે ૭.૩૦થી રાત્રે ૧૨ રહેશે. સંપર્ક. કલાબેન – 07956 258 311, જયરાજ ભાદરણવાલા - 07956 816 556 પરેશભાઈ – 07956 503 259

• બાલમ મંદિર ૩૩ બાલમ હાઈ રોડ, લંડન SW12 9AL ખાતે નવરાત્રિ નિમિત્તે તા.૧૪.૧૦.૨૧ સુધી બપોરે ૨થી ૪ દરમિયાન ગરબા થશે. તા.૧૩.૧૦.૨૧ને બુધવારે બપોરે ૧૨ વાગે હવન થશે. તા.૧૩.૧૦૨૧ને બુધવારે બાલમ મંદિરથી લાઈવ ગરબા થશે. સંપર્ક. 020 8675 3831


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter