પૂ.ઈશ્વરચરણ સ્વામીની નિશ્રામાં આયોજીત કાર્યક્રમો

Wednesday 10th July 2019 07:26 EDT
 
 

BAPSના પૂ. ઈશ્વરચરણ સ્વામી અને સંત મંડળ ભારતથી અમેરિકા જતી વખતે લંડનમાં રોકાણ કરશે. તે દરમિયાન પૂ. ઈશ્વરચરણ સ્વામીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમોની વિગત - તા.૧૧.૭.૧૯ રવિવાર, સાંજની સભા, મહાપ્રસાદ સાંજે ૬થી ૭, સભા સાંજે ૭થી ૮.૩૦ સ્થળ – બેડિંગ્ટન કોન્ફરન્સ સેન્ટર, સાઉથ લંડન, તા.૧૩.૭.૧૯ શનિવાર, ગુરુપૂર્ણિમા પ્રતિકોત્સવ - મહા પ્રસાદ સાંજે ૫.૩૦થી ૭, સંયુક્ત BKYS સભા સાંજે ૭.૧૫થી ૯ સ્થળ – BAPS શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, નીસડન, લંડન, વેબકાસ્ટ http://events.uk.baps.org/live/- તા.૧૪.૭.૧૯ રવિવાર, રવિ સભા - મહાપ્રસાદ સાંજે ૬થી ૭, સભા સાંજે ૭થી રાત્રે ૮.૩૦ સ્થળ – BAPS શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, નીસડન, લંડન, વેબકાસ્ટ http://events.uk.baps.org/live/


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter