રેડબ્રિજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન દ્વારા દીપાવલિ ઉત્સવ ઉજવાયો

Saturday 15th November 2014 13:22 EST
 
પ્રસ્તુત તસવીરમાં નૃત્ય કરતી મહિલાઅો
 

રેડબ્રિજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન દ્વારા ગત તા. ૩૦ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ હોલ, ઇલફર્ડ ખાતે દીપાવલિ ઉત્સવની શાનદાર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે સભ્યોએ મનોરંજક કાર્યક્રમો, નૃત્ય, રાસગરબા, શાકાહારી ભોજનની મઝા માણી હતી. આ પ્રસંગે સ્થાનીક એમપી માઇક ગેપ્સ, કાઉન્સિલર અને એજ કન્સર્નના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter