લંડન સેવાશ્રમ સંઘના વડા તરીકે સ્વામી અમરનાથાનંદ

Wednesday 08th September 2021 05:37 EDT
 
 

પશ્ચિમ લંડનમાં આવેલા લંડન સેવાશ્રમ સંઘના સ્થાપક સ્વામી નિર્લિપ્તાનંદજીના અવસાન બાદ ભારત સેવાશ્રમ સંઘ, ન્યૂજર્સી બ્રાન્ચના ભૂતપૂર્વ હેડ સ્વામી અમરનાથાનંદે લંડન સેવાશ્રમ સંઘના વડા તરીકે સંસ્થાનું કાર્ય સંભાળી લીધું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter