શ્રી સનાતન મંદિર, લેસ્ટરની નવી કમિટી

Wednesday 23rd May 2018 07:25 EDT
 
 

તા.૨૦.૫.૨૦૧૮ને રવિવારે શ્રી સનાતન મંદિર, લેસ્ટરની વાર્ષિક સભા યોજાઈ હતી. ચૂંટણી બાદ પ્રમુખ તરીકે વિભુતીબેન આચાર્ય અને ઉપપ્રમુખ તરીકે ભારતીબેન આચાર્ય ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે ભારતીબેન આચાર્ય (મંત્રી), મીનાબેન કાંતિલાલ (સહમંત્રી), પ્રવિણભાઈ જગજીવન (ખજાનચી), કુણાલ નાકર (સહ ખજાનચી) તથા ધીરુભાઈ શાહ (ફંડિંગ ઓફિસર) તરીકે ચૂટાઈ આવ્યા હતા.

નવી કમિટીના સભ્યોમાં ઈશ્વરભાઈ પટેલ, કુમુદબેન પટેલ, રોનકભાઈ કોટેચા, હિંમતભાઈ કરેલીયા, હરિભાઈ રાઠોડ, કંચનબેન લાલ, મધુબેન ચૌહાણ, કિરણભાઈ ભટ્ટનો સમાવેશ થાય છે. કમલેશભાઈ પરમાર – Co-op, મૃદુલાબેન શુક્લા- Co-op, ચંદુભાઈ ટાંક – Co-op તરીકે સેવા આપશે.

ચેર ઓફ ટ્રસ્ટી તરીકે જીવનભાઈ સી પટેલ અને મંત્રી તરીકે જશવંતભાઈ આર ચૌહાણ OBE, પ્રવિણભાઈ આચાર્ય, દર્શિતભાઈ ચૌહાણ, રમણભાઈ આર બાર્બર -MBE, DL ફરજ બજાવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter