સંસ્થા સમાચાર

Wednesday 12th January 2022 05:03 EST
 

• સંગમ ૨૧૦ બર્ન્ટ ઓક બ્રોડવે, એજવેર, મીડલસેક્સ HA8 OAP ખાતે તા.૧૮.૧.૨૨ને મંગળવારે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ દરમિયાન ફૂડ બેંકનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8962 7062

• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડન દ્વારા તા.૧૪.૧.૨૨ને શુક્રવારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે  ઝોળી ઉત્સવનું આયોજન કરાયું છે. લોટ, દાળ, ડેરી પ્રોડક્ટ્સ તથા અન્ય વસ્તુઓ માટે ઝોળીદાન સ્વીકારવામાં આવશે. ઝોળી સેવા માટે સંપર્ક. 020 8965 2651 

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે લેડીઝ સત્સંગ - સમય – બપોરે ૧૨.૩૦થી ૨.૩૦ – સેન્ટરમાં મંદિરનો સમય – દર્શન સવારે ૯.૩૦થી ૧૨, આરતી સવારે ૧૦ વાગે, દર્શન સાંજે ૬થી ૮ અને આરતી સાંજે ૭.૧૫ વાગે થશે. દર ગુરુવારે સિનિયર પુરુષોની થર્સ ડે લંચ મિટીંગ. સંપર્ક. 020 8553 5471

comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter