હોવમાં 26મી જૂને ‘વેવ્સ ઓફ સાઉન્ડ બાય જ્યોત્સના શ્રીકાંત’ કોન્સર્ટ

Wednesday 15th June 2022 05:18 EDT
 
 

ગુજરાત કલ્ચરલ સોસાયટી (જીસીએસ) દ્વારા 26 જૂનના રોજ સાંજે 4 થી 6 દરમિયાન ‘વેવ્સ ઓફ સાઉન્ડ્સ બાય જ્યોત્સના શ્રીકાંત’ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંગીતમય કાર્યક્રમ અંગે જાણકારી આપતા આયોજક ધીરુભાઈ લાંબાએ જણાવ્યું હતું કે, ‘ટિકિટ ઓનલાઈન અથવા તો ફોન નંબર 01273 201801 પર બુક કરી શકાય છે. જ્યોત્સના શ્રીકાંત બહુ જ જાણીતાં દક્ષિણ ભારતીય કર્ણાટકી વાયોલિનવાદક અને સંગીતકાર છે.’
કોન્સર્ટમાં જ્યોત્સના શ્રીકાંત સાથે અમિત
આનંદ (કીબોર્ડ), આર.એન. પ્રકાશ (મૃદંગમ્), સીતમપરાનાથન્ (તબલા
તથા રિધમ પેડ્સ) પર સંગત કરશે.
સ્થળઃ ધ ઓલ્ડ માર્કેટ, અપર માર્કેટ સ્ટ્રીટ, Hove BN3 1AS.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter