બર્મિંગહામ જૈન આશ્રમની ગોલ્ડન જ્યુબિલી ઉજવાઈ

શનિવાર 11 જુલાઈ 2026ના રોજ બર્મિંગહામ જૈન આશ્રમ દ્વારા તેની સ્થાપનાના 50 વર્ષ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટ વાસ્તવમાં અવિસ્મરણીય બની રહ્યો હતો. જૈન સાધુ આચાર્ય સુશીલ કુમાર મહારાજના આશીર્વાદ સાથે 1946માં આશ્રમની સ્થાપના થઈ હતી. આ સમયે...

ધ એશિયન વિમેન કેન્સર ગ્રૂપ દ્વારા હેલ્થ એન્ડ વેલબીઈંગ અવેરનેસ ડે ઉજવાયો

ધ એશિયન વિમેન કેન્સર ગ્રૂપ (AWCG) દ્વારા રવિવાર 5 જુલાઈ, 2026ના રોજ કેન્ટનમાં હેરો મેસોનિક સેન્ટર ખાતે હેલ્થ એન્ડ વેલબીઈંગ અવેરનેસ ડેની યજમાની કરવામાં આવી હતી. આરોગ્ય, સ્વાસ્થ્ય, કેન્સર જાગૃતિ અને કોમ્યુનિટી સપોર્ટને સમર્પિત દિવસના આ ઈવેન્ટમાં...

શ્રી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરીને ગુજરાતમાં આવ્યા. ભદ્રમાં મકાન રાખીને રહેણાંક કર્યું. વકીલ તરીકેની શરૂઆત કરી. તેમના રહેણાંક સામે...

રેડબ્રિજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન દ્વારા ગત તા. ૩૦ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ હોલ, ઇલફર્ડ ખાતે દીપાવલિ ઉત્સવની શાનદાર ઉજવણી કરાઇ હતી.

દિવ કડિયા જ્ઞાતિ સમાજ યુ.કે. દ્વારા ૧લી નવેમ્બર, શનિવારે કોપલેન્ડ કોમ્યુનિટી સ્કૂલના હોલમાં દિવાળી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો.

ઇસ્ટ લંડન સ્થિત અપ્ટન કોમ્યુનિટી એસોસિએશન ખાતે તા. ૨૩ અોક્ટોબરના રોજ દીપાવલિ પર્વની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

બર્મિંગહામના હોલ ગ્રીન સ્થીત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે તા. ૨૩-૨૪ના રોજ દીપાવલિ અને નૂતન વર્ષની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ...

શ્રી વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ખાતે તાજેતરમાં તુલસી વિવાહનું ભક્તિભાવપૂર્વક આયોજન કરાયું હતું. આ પ્રસંગે સૌએ માતા તુલસી વુંદા અને ભગવાન શાલિગ્રામ – વિષ્ણુના...

બોસનીયાના શ્રેબ્રેનિત્સામાં ૧૯૯૫માં થયેલા જનસંહાર અંગે જાગૃતી લાવવાનું કાર્ય કરતી ચેરીટી 'રીમેમ્બરીંગ શ્રેબ્રેનિત્સા'ના નેજા હેઠળ વેલ્સના વિવિધ સામુદાયીક...

અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપાના પ્રાગટ્ય દિન અને દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું શાનદાર આયોજન ગત તા. ૮-૧૧-૧૪ના રોજ ક્વીન્સ પાર્ક કોમ્યુનિટી સ્કૂલ ખાતે કરવામાં...

વહાલા વાચક મિત્રો,દીપાવલિ અને નૂતન વર્ષના આ શુભ પર્વે આપ સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો, દુકાનદાર વિતરક મિત્રોને નવું વર્ષ સુખદાયી, ફળદાયી, આરોગ્યપ્રદ અને મંગળદાયી નિવડે તેવી 'ગુજરાત સમાચાર પરિવાર'ની શતશત શુભેચ્છાઅો.



to the free, weekly Gujarat Samachar email newsletter