વિશ્વ કેન્સર દિને સાંસદ વીરેન્દ્ર શર્માનું કેન્સર રિસર્ચ યુકેને સમર્થન

વિશ્વ કેન્સર દિવસે વેસ્ટમિન્સ્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વીરેન્દ્ર શર્માએ કેન્સર પીડિતો, NHS સ્ટાફ અને સંશોધકો સાથે એકતા દર્શાવી હતી. દર વર્ષે NHS ઈલિંગ CCGમાં કેન્સરના નવા ૧,૩૦૦ કેસોનું નિદાન થાય છે. યુકેમાં છેલ્લાં ૪૦ વર્ષમાં સર્વાઈવલ...

વસંતપંચમીના પાવન દિને પવિત્ર ગ્રંથ શિક્ષાપત્રીનું પૂજન

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીનું વિશેષ મહત્ત્વ છે. ગુરુવાર, ૩૦ જાન્યુઆરીએ શિક્ષાપત્રી ગ્રંથની ૧૯૪મી જયંતી છે. સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલો શિક્ષાપત્રી ગ્રંથ ઈંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડ્લીયન લાયબ્રેરીમાં મૂકવામાં આવેલો...

* સત કૈવલ સર્કલ, લંડન દ્વારા તા. ૨-૮-૧૫ના રોજ બપોરે ૨થી ૫ દરમિયાન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન સેન્ટર, ફંકશન હોલ, ૧૧૬ ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે ગુરૂપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભજન, પ્રવચન અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: સવિતાબેન...

હેરો ઇસ્ટના ટોરી એમ.પી. શ્રી બોબ બ્લેકમેન દ્વારા "બોબ બ્લેકમેન્સ બીઝનેસ કલબ" શરૂ કરવામાં અાવી છે. જેનું સંચાલન છેલ્લા બેવર્ષથી બેલમોન્ટ વોર્ડના કાઉન્સિલર મીના પરમાર કરી રહ્યાં છે. કાઉન્સિલર મીનાબેન હેરોમાં "પરમારHR સોલ્યુશન લિ."ના ડાયરેકટર છે. ગત...

છેલ્લા બે સપ્તાહથી "ગુજરાત સમાચાર"ના પાને પશ્ચિમ લંડનના ડેનહામ ખાતે અનુપમ મિશનના વિશાળ પ્રાંગણમાં તા. ૫ અોગષ્ટથી ૧૨ અોગષ્ટ દરમિયાન પૂજ્ય ભાઇશ્રીના મુખેથી...

* શ્રી હિન્દુ મંદિર વેલિંગબરો, ૧૩૩ હાઇફિલ્ડ રોડ, વેલિંગબરો, NN8 1PL દ્વારા રવિવાર તા. ૨-૮-૧૫ના રોજ સવારે ૧૦ કલાકે રાંદલ માતાના બાવન લોટા તેડવાના ઉત્સવનું...

ગુર્જર હિન્દુ યુિનયન-ક્રોલી સંચાલિત શ્રી સનાતન હિન્દુ મંદિર (એપલ ટ્રી સેન્ટર)ની પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂરાં થતાં હોવાથી મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાઇ રહ્યો...

પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૯-૭-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં...

* BAPS ચેરીટી દ્વારા શનિવાર તા. ૧૧-૭-૧૫ના રોજ સવારે ૧૦થી ૫ દરમિયાન BAPS સ્વામીનારાયણ મંદિર, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન NW10 8LD ખાતે હેલ્થ એન્ડ વેલબીઇંગ કોમ્યુનિટી ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ પ્રકારની બીમારીઅો અંગે માહિતી સાથે...

* BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, ૧ વેવર સ્ટ્રીટ, લીડ્ઝ LS4 2AU ખાતે અધિક માસ નિમિત્તે ભાગવત પુરાણ – કથાનું આયોજન તા. ૧૭-૭-૧૫થી તા. ૧૯-૭-૧૫, સાંજના ૭-૩૦થી ૯-૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. પૂ. આત્મતૃપ્ત સ્વામીજી (MA, PhD) કથાનું રસપાન કરાવશે. પ્રસાદનો...

યુગાન્ડાના ગોકુળીયા ગામ તરીકે જાણીતા બુસોગા ડીસ્ટ્રીક્ટના બુલોપાવાસીઅો રવિવાર તા.૧૪ જુન ૨૦૧૫ના રોજ લંડન અાવ્યા બાદ પ્રથમ વાર એકબીજાને મળ્યા એ એક યાદગાર...

ગુજરાતનાં જાણીતા ભજનિક હેમંતભાઇ ચૌહાણને હેરો ઇસ્ટના એમપી શ્રી બોબ બ્લેકમેનના હસ્તે અગ્રણી મહેમાનો અને સંગીતપ્રેમીઓની હાજરીમાં સંગીત ભૂષણ એવોર્ડ અર્પણ કરી સન્માન કરાયું હતું.to the free, weekly Gujarat Samachar email newsletter