વેલજીભાઈ વેકરિયા SKLPC (UK)ના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી(યુકે) (SKLPC,UK)ની ૪૬મી વાર્ષિક સાધારણ સભા ૧૮મી મેએ યોજાઈ હતી.જનરલ સેક્રેટરી સૂર્યકાન્ત વરસાણીએ ઉપસ્થિત રહેલા તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું.પ્રાર્થના પછી સભાની કાર્યવાહી શરૂ થઈ હતી.તેમાં પ્રેસિડેન્ટ માવજીભાઈ...

ઇલ્ફર્ડના VHP મંદિરમાં ચોરી

લંડનના મંદિરો પર તસ્કરોએ તરાપ મારવાના સમાચારોમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ગત ૬, ડિસેમ્બર, ગુરૂવારની રાત્રે ઇલ્ફર્ડ-એસેક્સના ક્લીવલેન્ડ રોડ પર આવેલ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સંચાલિત મંદિરમાં દાનપેટી તોડી તસ્કરોએ લગભગ £૫૫૦ થી £૬૦૦ની રકમ ચોરી...

અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપાના પ્રાગટ્ય દિન અને દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું શાનદાર આયોજન ગત તા. ૮-૧૧-૧૪ના રોજ ક્વીન્સ પાર્ક કોમ્યુનિટી સ્કૂલ ખાતે કરવામાં...

વહાલા વાચક મિત્રો,દીપાવલિ અને નૂતન વર્ષના આ શુભ પર્વે આપ સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો, દુકાનદાર વિતરક મિત્રોને નવું વર્ષ સુખદાયી, ફળદાયી, આરોગ્યપ્રદ અને મંગળદાયી નિવડે તેવી 'ગુજરાત સમાચાર પરિવાર'ની શતશત શુભેચ્છાઅો.



to the free, weekly Gujarat Samachar email newsletter