પ્રસંગને દિપાવો નયન ડિજિટલ સ્ટુડિયોને સંગ : આનંદ મેલા સ્ટોલની મુલાકાત લો

Tuesday 05th June 2018 14:23 EDT
 

૧૯૯૪માં સ્થપાયેલ નયન ડિજિટલ સ્ટુડિયો વેડિંગ ફોટોગ્રાફી, પ્રોડક્ટ ફોટોગ્રાફી, કોર્પોરેટ ડોક્યુમેન્ટરી, બેબી ફોટોગ્રાફીમાં વિશેષતા ધરાવે છે. તેમનો ધ્યેય "લાગણીને ક્લીક કરી આત્માને સ્પર્શ કરવાનો છે" ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ પૂરી પાડવા માટે કંપની નવી નવી ટેક્નીકનો લાભ લે છે. ક્રિએટિવીટી એ તેમના પ્રત્યેક અસાઇનમેન્ટનું હૃદય છે, જે તેમના આલ્બમ્સ અને વીડિયોમાં ઉડીને આંખે વળગે છે. આપના તમામ પ્રસંગોની ફોટોગ્રાફી - વિડીયોગ્રાફી માટે તેમનો સંપર્ક આનંદ મેલામાં કરી શકો છો.

નયન ડિજિટલ સ્ટુડિયો દરેક ગ્રાહકને પોતાનો પરિવાર માને છે અને તે જ અભિગમ ગ્રાહકોની અપેક્ષાઓથી આગળ પહોંચવા માટે તેમને મદદ કરે છે. આનંદ મેલા સ્ટોલ નં. ૨૦.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter