મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન પ્રસંગે પ્રાર્થના સભા

Tuesday 13th February 2018 04:54 EST
 
 

મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુ.કે.) દ્વારા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન પ્રસંગે પ્રાર્થના સભા અને ભજન સંધ્યાના કાર્યક્રમનું અાયોજન મંગળવાર તા. ૨૦મી માર્ચ ૨૦૧૭ના રોજ સાંજે ૬ થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે કરવામાં અાવ્યું છે.

આ પ્રસંગે ભારતના હાઇકમિશ્નર, હેરોના મેયર, એમપી, લોર્ડ્ઝ, કાઉન્સિલર્સ તેમજ સ્થાનિક અગ્રણીઅો ઉપસ્થિત રહેશે. શાકાહારી ભોજન ૬થી ૭.૩૦ દરમિયાન પીરસાશે. ગાંધીબાપુને પ્રિય પ્રાર્થના, ભક્તિગીત-સંગીત સ્થાનિક કલાકારો રજૂ કરશે.

સંપર્ક: ભાનુભાઇ પંડ્યા 020 8427 3413; 07931 708 026 અને નીતિબેન ઘીવાલા 020 8429 1608 અને ઇલાબેન પંડ્યા 020 8428 7709.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter