VHP (UK) દ્વારા માન્ચેસ્ટર વિસ્ફોટની વરસીએ પ્રાર્થનાસભા યોજાઈ

૨૨ મે, ૨૦૧૭ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટમાં પોતાના જીવ ગુમાવનારા લોકોની સ્મૃતિમાં VHP (UK) દ્વારા ૨૨ મેને બુધવારે ગીતા ભવન હિંદુ ટેમ્પલ, માન્ચેસ્ટર ખાતે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમાં હિંદુ સમાજ ઉપરાંત વિવિધ ધર્મ, ઈન્ટરફેઈથ...

બસવેશ્વરા અને ડો. આંબેડકરની જન્મજયંતીની સંયુક્ત ઉજવણી

લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન દ્વારા બસવેશ્વરા અને ડો. આંબેડકરની જન્મજયંતી સંયુક્તપણે ભેદભાવવિરોધી દિન તરીકે ઉજવાઈ હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર મિસિસ રુચિ ઘનશ્યામ અને ડેપ્યુટી હાઈ કમિશનર મિ. ચરણજિત સિંહે લંડનમાં આલ્બર્ટ એમ્બેન્કમેન્ટ ખાતે...

સુરતથી ૨૧ વર્ષથી પ્રકાશીત થતા ગુજરાતી ટેક્ષટાઇલ મેગેઝીન 'ટેક્ષટાઇલ ગ્રાફ', હિન્દી સાપ્તાહિક અને ત્રિમાસીક ઇંગ્લીશ મેગેઝીનના તંત્રી અને પ્રકાશક શ્રી અમરીશભાઇ...

વહાલા વાચક મિત્રો,દીપાવલિ અને નૂતન વર્ષના આ શુભ પર્વે આપ સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો, દુકાનદાર વિતરક મિત્રોને નવું વર્ષ સુખદાયી, ફળદાયી, આરોગ્યપ્રદ અને મંગળદાયી નિવડે તેવી 'ગુજરાત સમાચાર પરિવાર'ની શતશત શુભેચ્છાઅો.

શનિવાર તા. ૩૧ અોક્ટોબર ૨૦૧૫ની સાંજે ભારતીય વિધાભવનના વિધાર્થીઅો દ્વારા પ્રસ્તુત “ડીવાઇન ડાન્સીંગ”નો કાર્યક્રમ ભવનના અોડીટોરીયમમાં જોવાનો લ્હાવો મળ્યો. કથ્થક, એડીસ્સી અને ભારત નાટ્યમ્ અાદી નૃત્ય શૈલીઅોમાં રજુ થયેલ અા કાર્યક્રમે સૌના મન મોહી લીધા...

ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજી દ્વારા તા. ૧૪મી અોક્ટોબરના રોજ હાઉસ અોફ કોમન્સ ખાતે યોજાયેલા એક સમારોહમાં આફ્રિકામાં કન્યા કેળવણીનું મહત્વપૂર્ણ કાર્ય કરનાર કોમ્ફેડના...

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા ધામેચા લોહાણા સેન્ટર, સાઉથ હેરો ખાતે નવરાત્રિ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત સપ્તાહે લંડનના...

કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ (સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ) દ્વારા GCSEમાં ગુજરાતી ભાષાના વિષયની પરીક્ષાઅો જળવાઇ રહે તે માટે ચર્ચા વિચારણા અને ભાવિ આયોજનો કરવા માટે તા. ૩૦-૧૦-૧૫ના રોજ સાંજે ૭થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેનમોર એવન્યુ, હેરો, મીડેક્ષ,...

કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ (સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ) દ્વારા GCSEમાં ગુજરાતી ભાષાના વિષયની પરીક્ષાઅો જળવાઇ રહે તે માટે ચર્ચા વિચારણા અને ભાવિ આયોજનો કરવા માટે તા. ૩૦-૧૦-૧૫ના રોજ સાંજે ૭થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેનમોર એવન્યુ, હેરો, મીડેક્ષ,...

૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આપણા વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના એક નવતર કાર્યક્રમ 'શ્રવણ સન્માન'નું આયોજન કરવાની જાહેરાત થતાં જ આ કાર્યક્રમને...

* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે તા. ૨૭ના રોજ શરદપૂર્ણિમાના ગરબા થશે. સંપર્ક: 020 8426 0678.to the free, weekly Gujarat Samachar email newsletter