VHP (UK) દ્વારા માન્ચેસ્ટર વિસ્ફોટની વરસીએ પ્રાર્થનાસભા યોજાઈ

૨૨ મે, ૨૦૧૭ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટમાં પોતાના જીવ ગુમાવનારા લોકોની સ્મૃતિમાં VHP (UK) દ્વારા ૨૨ મેને બુધવારે ગીતા ભવન હિંદુ ટેમ્પલ, માન્ચેસ્ટર ખાતે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમાં હિંદુ સમાજ ઉપરાંત વિવિધ ધર્મ, ઈન્ટરફેઈથ...

બસવેશ્વરા અને ડો. આંબેડકરની જન્મજયંતીની સંયુક્ત ઉજવણી

લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન દ્વારા બસવેશ્વરા અને ડો. આંબેડકરની જન્મજયંતી સંયુક્તપણે ભેદભાવવિરોધી દિન તરીકે ઉજવાઈ હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર મિસિસ રુચિ ઘનશ્યામ અને ડેપ્યુટી હાઈ કમિશનર મિ. ચરણજિત સિંહે લંડનમાં આલ્બર્ટ એમ્બેન્કમેન્ટ ખાતે...

સોગીયા મોઢા લઇને ફરતા અને જેઅો જીંદગીમાં કદી હસ્યા નથી તેવા વેદીયા માણસોને પણ હસીને લોટપોટ કરાવે તેવા નવા નક્કોર કોમેડી નાટક 'ગુજ્જુભાઇ બન્યા દબંગ'ના શો લઇને વિખ્યાત નાટ્ય કલાકાર, નાટ્ય પ્રોડ્યુસર અને ડાયરેક્ટર શ્રી સિધ્ધાર્થ રાંદરીયા યુકેની...

ભારતની વિખ્યાત યોગ યુનિવર્સીટી સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાન (SVYASA)ના ચાન્સેલર અને તાજેતરમાં સમગ્ર વિશ્વમાં રંગેચંગે ઉજવાયેલા ઇન્ટરનેશનલ યોગ...

વૈદિક સનાતન ધર્મ એ સૌથી જૂનો પુરાતન ધર્મ ગણાય છે. સનાતન ધર્મને મહર્ષિ વ્યાસજીએ ચાર વેદ, ઉપનિષદ સહિત ૧૮ સ્કંધપુરાણની ભેટ અાપી છે. જેમાં ૧૮મા પૌરાણિક શાસ્ત્ર...

એક સમયે ટોટનહામમાં ફાર્મસીની શોપ્સ ધરાવનાર વ્યવસાયી શ્રી બારીન્દ્રભાઇ પટેલ અને એમનાં ધર્મપત્ની શ્રીમતી બિન્દુબેન પટેલ અનુપમ મિશનના ગુરૂવર્ય પૂ. સાહેબના...

ક્રોયડન ખાતે દત્ત સહજ યોગ મીશન દ્વારા તા. ૨૧મી જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગા ડે પ્રસંગે ખૂબજ સુંદર અને માહિતીપ્રદ પ્રદર્શન યોજી યોગા ડેની ઉજવણી કરાઇ હતી. આ...

હેરોના સેનક્રોફ્ટ રોડ પર આવેલા સંગત સેન્ટર ખાતે ઇન્ટરનેશનલ યોગા ડે પ્રસંગે વિવિધ પ્રકારના યોગ અને આસનો કરીને યોગ દિવસની શાનદાર ઉજવણી કરાઇ હતી.

યુગાન્ડાના ગોકુળીયા ગામ તરીકે જાણીતા બુસોગા ડીસ્ટ્રીક્ટના બુલોપાવાસીઅો રવિવાર તા.૧૪ જુન ૨૦૧૫ના રોજ લંડન અાવ્યા બાદ પ્રથમ વાર એકબીજાને મળ્યા એ એક યાદગાર...

આપણી માતૃભાષા ગુજરાતીની જી.સી.એસ.ઈ. અને ‘એ’ લેવલની પરીક્ષાઅો લેવાનું વર્ષ ૨૦૧૬ બાદ બંધ કરવા માટે પરીક્ષા બોર્ડ અો.સી.આર. વિચાર કરી રહ્યું છે અને દિન પ્રતિદિન આપણા બાળકો ગુજરાતી ભાષાની શાળાઅોમાં જતા બંધ થઇ રહ્યા છે ત્યારે આ ક્ષેત્રે જાગૃતી લાવવા...

પરમ પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય પૂ. સ્વામી પરમાત્માનંદજી લંડનની મુલાકાતે આવી રહ્યા છે. સ્વામીજીના સત્સંગ કાર્યક્રમનું આયોજન આગામી તા. ૯-૧૦ જુલાઇ...

યુનાઇટેડ નેશન્સ દ્વારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિનંતીને પગલે તા. ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં મનાવવાની જાહેરાત...to the free, weekly Gujarat Samachar email newsletter