હિન્દુધર્મ પાસે હિમાલયની ઊંચાઇ છે અને સમુદ્ર જેવી ઉંડાઇ એટલે કે ફિલોસોફીકલ ડેપ્થ પણ છે: પૂ. ભાઇશ્રી

માંચેસ્ટરમાં પવિત્ર શ્રાવણ માસે પૂ.ભાઇશ્રીના મુખેથી "રાધા શ્યામ કી કથા ભાગવતી" વહેતી રહી છે. ભાગવતી કથાના પાંચમા દિવસે કૃષ્ણજન્મોત્સવ માણવાનો અમને અવસર સાંપડ્યો. રવિવારે ઇવેન્ટ સિટીના ભવ્ય હોલમાં માંચેસ્ટર સહિત લેસ્ટર, બોલ્ટન, પ્રેસ્ટન, મિલ્ટનકિન્સ,...

BAPS સ્વામીનારાયણ મંદિર, નીસડનમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

હિંદુ પંચાંગ પ્રમાણે અષાઢ મહિનાની પૂનમની ગુરુપૂર્ણિમા તરીકે ઉજવણી કરવામાં આવે છે. તે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ જાણીતી છે. વેદોનું વર્ગીકરણ કરીને અઢાર પુરાણની રચના કરનારા ઋુષિ વેદ વ્યાસની સ્મૃતિમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વભરમાં...

મહાવીર ફાઉન્ડેશનની લેડીઝ વીંગે પોતાની સ્થાપનાનું એક વર્ષ પૂર્ણ થયું તેની ઊજવણી કરવા અને ઈન્ટરનેશનલ વીમેન્સ ડે, વેલેન્ટાઈન ડે અને મધર્સ ડે પ્રસંગની ઉજવણી...

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા વિવિધ સખાવતી કાર્યો માટે £૪૯,૦૦૦ અર્પણ કરવા પૂ. શ્રી રાકેશભાઇની ઉપસ્થિતીમાં એક વિશેષ કાર્યક્રમનું અયોજન JFS કેન્ટન સ્કૂલ...

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન ખાતે ગુરૂવારે સાંજે ધામધૂમપૂર્વક હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાવિક...

હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ગત તા. ૫મી માર્ચના રોજ કિંગ્સબરી રોડ સ્થિત રો ગ્રીન પાર્ક ખાતે હોળી મહોત્સવની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરાઇ હતી.

જેમને માટે ધાર્મિક રૂઢીનું કોઇ જ મહત્વ નથી તેવા આ વિશ્વમાં સફળતા મેળવવા અને પોતાની મહાત્વાકાંક્ષાઅોને સાકાર કરવા જીવતા વ્યક્તિ માટે પૂજા શબ્દને ખોટી રીતે સમજાવવામાં આવે છે. પલાયનવાદીઅો અને નિષ્ફળતા માટે ભગવાનને ભજવા અને તેમની કૃપાદ્રષ્ટીને મેળવવી...

શીવમ્ ટૂર્સ દ્વારા આયોજીત ઉત્તર ભારત અને ગુજરાતની યાત્રા કરીને ૩૩ યાત્રાળુઅોનું ગ્રુપ હેમખેમ પરત થયું હતું.

નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ અને અન્ય વિભાગોના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ સચીવ શ્રી અરવિંદ અગ્રવાલના સ્વાગત સમારોહનું આયોજન તા. ૨૧-૧-૧૫ના રોજ લંડનના પેલેસ અોફ વેસ્ટમિનસ્ટર ખાતે કરવામાં...

ઇન્ડિયન વેજીટેરીયન સોસાયટી દ્વારા ૩૪મા ક્રિસમસ લંચ કાર્યક્રમનું શાનદાર આયોજન મીચમ રોડ સ્થિત આર્ચબીશપ લેનફ્રેન્ક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ક્રોયડનના...

નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ દ્વારા ક્રિસમસ પાર્ટીનું શાનદાર આયોજન NAPSના હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક કાઉન્સિલરો, પાર્લામેન્ટરી ઉમેદવાર,...

યુકે એશિયન વીમેન અોર્ગેનાઇઝેશન્સના ચેર જ્યોત્સનાબેન પટેલને ક્રોયડન હિલ્ટન હોટેલ ખાતે ક્રોયડન કોમ્યુનિટી સિવિક એવોર્ડ્ઝ સમારોહમાં 'લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ'...to the free, weekly Gujarat Samachar email newsletter