હિન્દુધર્મ પાસે હિમાલયની ઊંચાઇ છે અને સમુદ્ર જેવી ઉંડાઇ એટલે કે ફિલોસોફીકલ ડેપ્થ પણ છે: પૂ. ભાઇશ્રી

માંચેસ્ટરમાં પવિત્ર શ્રાવણ માસે પૂ.ભાઇશ્રીના મુખેથી "રાધા શ્યામ કી કથા ભાગવતી" વહેતી રહી છે. ભાગવતી કથાના પાંચમા દિવસે કૃષ્ણજન્મોત્સવ માણવાનો અમને અવસર સાંપડ્યો. રવિવારે ઇવેન્ટ સિટીના ભવ્ય હોલમાં માંચેસ્ટર સહિત લેસ્ટર, બોલ્ટન, પ્રેસ્ટન, મિલ્ટનકિન્સ,...

BAPS સ્વામીનારાયણ મંદિર, નીસડનમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

હિંદુ પંચાંગ પ્રમાણે અષાઢ મહિનાની પૂનમની ગુરુપૂર્ણિમા તરીકે ઉજવણી કરવામાં આવે છે. તે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ જાણીતી છે. વેદોનું વર્ગીકરણ કરીને અઢાર પુરાણની રચના કરનારા ઋુષિ વેદ વ્યાસની સ્મૃતિમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વભરમાં...

ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના ભૂતપુર્વ સાંસદ પરષોત્તમભાઇ રૂપાલાએ વેમ્બલીના રેપ્ટન એવન્યુ સ્થિત જલારામ જ્યોત મંદિરની મુલાકાત લીધી...

ભારત, બ્રિટન કે પછી આફ્રિકા.... કારમા દુકાળ, અફાટ રણ અને અપાર મુશ્કેલીઅો છતાં જો કોઇ પ્રજાએ આપબળે સફળતાના શિખરો સર કર્યા હોય તો તે છે કચ્છીઅો. બ્રિટનમાં આજે કચ્છીઅોની સંખ્યા ભલે ૪૦,૦૦૦ જેટલી હોય પરંતુ કચ્છીઅોએ જે પ્રગતિ કરી છે તે બેમિસાલ છે.

શ્રી સત્તાવીશ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા તા. ૧૬ નવેમ્બર, રવિવારે સાંજે બોલીવુડ સુપરસ્ટાર રાજેશ ખન્ના અભિનિત ફિલ્મોના યાદગાર ગીતોની મહેફિલનું અાયોજન કરવામાં અાવ્યું છે. વેજ-નોનવેજ ફૂડ અને સોફ્ટ ડ્રીંક્સ સાથે ટિકિટ £૨૦. (સાથે pay Barફેસીલીટી). ડિનર...to the free, weekly Gujarat Samachar email newsletter