મોમ્બાસા રહેલી બહેનોનું હેરોમાં સ્નેહમિલન

કેન્યાના મોમ્બાસાથી વર્ષો પહેલાં અત્રે આવી વસેલી બહેનોનું ગત ૧૧ સપ્ટેમ્બરે સ્નેહમિલન યોજાયું હતું જેમાં ૧૧૫થી વધુ મોમ્બાસાની વહુ-દીકરીઓએ ખૂબ હોંશભેર ભાગ લઇ ભૂતકાળને તાજો કર્યો હતો.

કાશ્મીરી હિન્દુ પંડિતોની હિજરતની ૩૦મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ

કાશ્મીરી પંડિત કલ્ચરલ સોસાયટી (KPCS) એ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં કાશ્મીરી હિન્દુ પંડિતોના સામૂહિક સંહાર અને હિજરતની ૩૦મી વર્ષગાંઠને ૧૪ સપ્ટેમ્બરે ‘બલિદાન દિવસ’ તરીકે ઝોરોસ્ટ્રીઅન સેન્ટરમાં ઉજવી હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર શ્રીમતી રુચિ...

જેમને માટે ધાર્મિક રૂઢીનું કોઇ જ મહત્વ નથી તેવા આ વિશ્વમાં સફળતા મેળવવા અને પોતાની મહાત્વાકાંક્ષાઅોને સાકાર કરવા જીવતા વ્યક્તિ માટે પૂજા શબ્દને ખોટી રીતે સમજાવવામાં આવે છે. પલાયનવાદીઅો અને નિષ્ફળતા માટે ભગવાનને ભજવા અને તેમની કૃપાદ્રષ્ટીને મેળવવી...

શીવમ્ ટૂર્સ દ્વારા આયોજીત ઉત્તર ભારત અને ગુજરાતની યાત્રા કરીને ૩૩ યાત્રાળુઅોનું ગ્રુપ હેમખેમ પરત થયું હતું.

નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ અને અન્ય વિભાગોના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ સચીવ શ્રી અરવિંદ અગ્રવાલના સ્વાગત સમારોહનું આયોજન તા. ૨૧-૧-૧૫ના રોજ લંડનના પેલેસ અોફ વેસ્ટમિનસ્ટર ખાતે કરવામાં...

ઇન્ડિયન વેજીટેરીયન સોસાયટી દ્વારા ૩૪મા ક્રિસમસ લંચ કાર્યક્રમનું શાનદાર આયોજન મીચમ રોડ સ્થિત આર્ચબીશપ લેનફ્રેન્ક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ક્રોયડનના...

નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ દ્વારા ક્રિસમસ પાર્ટીનું શાનદાર આયોજન NAPSના હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક કાઉન્સિલરો, પાર્લામેન્ટરી ઉમેદવાર,...

યુકે એશિયન વીમેન અોર્ગેનાઇઝેશન્સના ચેર જ્યોત્સનાબેન પટેલને ક્રોયડન હિલ્ટન હોટેલ ખાતે ક્રોયડન કોમ્યુનિટી સિવિક એવોર્ડ્ઝ સમારોહમાં 'લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ'...

ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના ભૂતપુર્વ સાંસદ પરષોત્તમભાઇ રૂપાલાએ વેમ્બલીના રેપ્ટન એવન્યુ સ્થિત જલારામ જ્યોત મંદિરની મુલાકાત લીધી...

ભારત, બ્રિટન કે પછી આફ્રિકા.... કારમા દુકાળ, અફાટ રણ અને અપાર મુશ્કેલીઅો છતાં જો કોઇ પ્રજાએ આપબળે સફળતાના શિખરો સર કર્યા હોય તો તે છે કચ્છીઅો. બ્રિટનમાં આજે કચ્છીઅોની સંખ્યા ભલે ૪૦,૦૦૦ જેટલી હોય પરંતુ કચ્છીઅોએ જે પ્રગતિ કરી છે તે બેમિસાલ છે.

શ્રી સત્તાવીશ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા તા. ૧૬ નવેમ્બર, રવિવારે સાંજે બોલીવુડ સુપરસ્ટાર રાજેશ ખન્ના અભિનિત ફિલ્મોના યાદગાર ગીતોની મહેફિલનું અાયોજન કરવામાં અાવ્યું છે. વેજ-નોનવેજ ફૂડ અને સોફ્ટ ડ્રીંક્સ સાથે ટિકિટ £૨૦. (સાથે pay Barફેસીલીટી). ડિનર...to the free, weekly Gujarat Samachar email newsletter