યુકેમાં મંદિરો તથા હિન્દુ સેન્ટર બંધ, કાર્યક્રમો રદ

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે ચૈત્ર નવરાત્રી દરમીયાન તા.૨૫ માર્ચથી બીજી એપ્રિલ સુધી યોજાનાર સંધ્યાકાળનાં ભજન -કિર્તન અને પ્રસાદનું આયોજન મોકૂફ રખાયું છે. કોરોના વાઇરસના રોગચાળાને પગલે સરકારની માર્ગદર્શિકા અનુસાર...

BAPS : તમામ સભા મોકૂફ, ઓનલાઇન દર્શન કરવા અનુરોધ

BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પૂ.મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય સદગુરુ સંતોના વિચરણ દરમ્યાન ઠેરઠેર તેમના સાંનિધ્યમાં તમામ કાર્યક્રમો, સભાઓ, ઉત્સવોમાં સ્વાભાવિક રીતે જ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો-ભાવિકો એકત્રિત થાય છે. આથી ભક્તો, ભાવિકો, સ્વયંસેવકો,...

અગ્રણી સામાજસેવક અને બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલના ભૂતપુર્વ પ્રમુખ શ્રી વેણીલાલ દામદોર વાઘેલાનું ગત તા. ૧૬મી માર્ચના રોજ ૭૦ વર્ષની વયે નિધન થયું છે. પોતાના...

લીસ્બન-પોર્ટુગલ સ્થિત નામાંકિત ઉદ્યોગપતિ શ્રી તેજસભાઇ તુલસીદાસ કક્કડ અને શ્રીમતી જયશ્રીબેન ટી. કક્કડનાં સુપુત્રી તથા રાજકોટ સ્થિત શ્રી જલારામભક્ત પૂ. ભાનુમાનાં...

ઇલફર્ડ – રેડબ્રિજ સ્થિત રેડબ્રિજ એશિયન મંડળ (રામ)ને તેની સામાજીક સેવાઅો બદલ રેડબ્રિજના મેયર કાઉન્સિલર એશ્લી કીસીન તરફથી તા. ૯ માર્ચના રોજ રેડબ્રિજ ટાઉન હોલ ખાતે કોમ્યુનિટી એવોર્ડ એનાયત કરાયો હતો. કુલ ૬ એવોર્ડ કેટેગરી પૈકી 'રામ' ને 'કેરીંગ ફોર...

મહાવીર ફાઉન્ડેશનની લેડીઝ વીંગે પોતાની સ્થાપનાનું એક વર્ષ પૂર્ણ થયું તેની ઊજવણી કરવા અને ઈન્ટરનેશનલ વીમેન્સ ડે, વેલેન્ટાઈન ડે અને મધર્સ ડે પ્રસંગની ઉજવણી...

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા વિવિધ સખાવતી કાર્યો માટે £૪૯,૦૦૦ અર્પણ કરવા પૂ. શ્રી રાકેશભાઇની ઉપસ્થિતીમાં એક વિશેષ કાર્યક્રમનું અયોજન JFS કેન્ટન સ્કૂલ...

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન ખાતે ગુરૂવારે સાંજે ધામધૂમપૂર્વક હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાવિક...

હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ગત તા. ૫મી માર્ચના રોજ કિંગ્સબરી રોડ સ્થિત રો ગ્રીન પાર્ક ખાતે હોળી મહોત્સવની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરાઇ હતી.

જેમને માટે ધાર્મિક રૂઢીનું કોઇ જ મહત્વ નથી તેવા આ વિશ્વમાં સફળતા મેળવવા અને પોતાની મહાત્વાકાંક્ષાઅોને સાકાર કરવા જીવતા વ્યક્તિ માટે પૂજા શબ્દને ખોટી રીતે સમજાવવામાં આવે છે. પલાયનવાદીઅો અને નિષ્ફળતા માટે ભગવાનને ભજવા અને તેમની કૃપાદ્રષ્ટીને મેળવવી...

શીવમ્ ટૂર્સ દ્વારા આયોજીત ઉત્તર ભારત અને ગુજરાતની યાત્રા કરીને ૩૩ યાત્રાળુઅોનું ગ્રુપ હેમખેમ પરત થયું હતું.

નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ અને અન્ય વિભાગોના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ સચીવ શ્રી અરવિંદ અગ્રવાલના સ્વાગત સમારોહનું આયોજન તા. ૨૧-૧-૧૫ના રોજ લંડનના પેલેસ અોફ વેસ્ટમિનસ્ટર ખાતે કરવામાં...to the free, weekly Gujarat Samachar email newsletter