નવી મોસમનાં નવાં કૌભાંડ!

ઓનેસ્ટીથી ટેક્સ ભરતા અને ઇમાનદારીથી પાઉન્ડ બચાવતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં પ્રમાણિકતામાંથી પણ પૈસા બનાવી શકે એવા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

સાયબર યુગનું ‘શોલે’!

ફોરેનમાં ફોરેન-મેકની ડીવીડીયુંમાં ઈન્ડીયન-મેકની ફિલમું જોતાં અમારા વ્હાલા એનારાઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં જુની ડીવીડીની રિમિક્સ જેવી ભંગાર ફિલમું મલ્ટીપ્લેક્સમાં જઈને જોતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

ઓનેસ્ટીથી ટેક્સ ભરતા અને ઇમાનદારીથી પાઉન્ડ બચાવતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં પ્રમાણિકતામાંથી પણ પૈસા બનાવી શકે એવા હંધાય દેશીઓનાં...

ફોરેનમાં ફોરેન-મેકની ડીવીડીયુંમાં ઈન્ડીયન-મેકની ફિલમું જોતાં અમારા વ્હાલા એનારાઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં જુની ડીવીડીની રિમિક્સ જેવી ભંગાર ફિલમું...

ઈયાન ફ્લેમિંગ નામના બડા રૂમાની લેખકના દેશ ઉર્ફે બ્રિટનમાં બેસીને જેમ્સ બોન્ડની લેટેસ્ટ ફિલ્મની રાહ જોતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં...

અમને તો સાયન્સ ફિક્શન જેવી લાગે એવી ચકાચક દુનિયામાં રહેતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ફ્યુચર તો છોડો ‘પાસ્ટ’ જ હજી ખતમ થાતો...

હવે તો વેબકેમ અને મોબાઇલુંમાં મોઢામોઢ એકબીજા હાર્યે ‘એલાવ... એલાવ...’ કરતા અમારા વ્હાલા એનઆરઆઈ ભઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં વારેઘડીએ છૂટી જતાં નેટવર્કું...

બારે મહિના અને ચોવીસ કલાક હંધીએ ચીજું જ્યાં અટક્યા વિના હાલતી જ રહે છે એવા દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! જ્યાં સમય તો શું, ઇતિહાસ...

ફોરેનમાં ઘૂસીને ફોરેનની પોલીસની આંખમાં ધૂળ નાંખીને ઇન્ડિયાના પાંચ દેશીઓ મોંઘામાં મોંઘો ડાયમન્ડ ચોરી જાય એવી સ્ટુપિડ ફિલમો જોઈને પણ રાજી થતાં અમારા વ્હાલા...

રૂપાળા દેશના રૂપાળા ટીવીમાં રૂપાળા એવા સ્ટેન્ડ-અપ કોમેડીના શોઉં જોઈજોઈને દાંત કાઢતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં રોવા જેવી વાતુંમાં...

ફોરેનમાં વસતા અને ફોરેનનાય ફોરેન કહેવાય એવા એવા રૂપાળા દેશોમાં ફરવા જાતા અમારા વ્હાલા એનઆરઆઇ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં બેઠાં બેઠાં ફોરેનના ભૂરિયા...

ક્રિકેટની જન્મભૂમિ ગણાતા દેશમાં રહીને ઈન્ડિયાની મેચુંમાં રસ લેતા હંધાય એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ તથા ભૂલકાંવ! ઈન્ડિયામાં ભળતી-સળતી મેચો પર સટ્ટો રમ્યા કરતા હંધાય...to the free, weekly Gujarat Samachar email newsletter