નવી મોસમનાં નવાં કૌભાંડ!

ઓનેસ્ટીથી ટેક્સ ભરતા અને ઇમાનદારીથી પાઉન્ડ બચાવતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં પ્રમાણિકતામાંથી પણ પૈસા બનાવી શકે એવા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

સાયબર યુગનું ‘શોલે’!

ફોરેનમાં ફોરેન-મેકની ડીવીડીયુંમાં ઈન્ડીયન-મેકની ફિલમું જોતાં અમારા વ્હાલા એનારાઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં જુની ડીવીડીની રિમિક્સ જેવી ભંગાર ફિલમું મલ્ટીપ્લેક્સમાં જઈને જોતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

ઇન્ડિયાની સિરીયલો ફોરેનમાં બેસીને જોતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં સિરીયલોમાંથી યે ઇનામો શોધારા હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!

મૂહૂર્ત, કુંડળી અને શુકન-અપશુકન વિનાના દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં અમારી તમામ નિષ્ફળતામાં ગ્રહોનો દોષ શોધતા હંધાય...

ચકાચક હોલીવૂડની ટનાટન ફિલ્મો જોતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં નાચ-ગાના અને ઢીસૂમ-ઢીસૂમથી ભરપૂર ફિલ્મું જોઈને જલ્સો કરી રહેલા...

ચોવીસે કલાક કામ કરતા દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભુલકાંવ! ઇન્ડિયામાં ચોવીસે કલાક કામ ન કરવાનાં બહાનાં શોધતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

ગ્રીનકાર્ડ, સિટીઝનશીપ કે ડીવોર્સ મળી જાય તો સાત નાળિયેર ચડાવીશ એવી બાધાઓ લેનારાઓના દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં...

ઇન્ટરનેશનલ સ્પોર્ટ ઇવેન્ટુમાં દોઢ-બે ડઝન ગોલ્ડ-સિલ્વર અને બ્રોન્ઝ મેડલું જીતનારા લોકોના દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ટૂંકા ચડ્ડીયુંવાળાં...

સ્ટેન્ડ-અપ કોમેડીનાઇટ્સ અને લેટનાઇટ કોમેડી શો જોતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં કોમેડિયનોને બદલે રાજકીય નેતાઓને જોઈને અમારો...

બારેમાસ વેકેશન હોય એવા રૂપાળા દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઇ ભાઈઓ, ભાભીઓ અને ક્યૂટ-ક્યૂટ ભૂલકાંવ! ઇન્ડિયામાં ભઠ્ઠી જેવા ઉનાળામાં સસ્તામાંનું વેકેશન શોધી...

હાઈ-ફાઈ કન્ટ્રીમાં હાઈ-ફાઈ સ્ટાઈલુંથી જીવતા અમારા બધા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં અમારા દેશીપણાને છૂપાવવાનાં ફાંફા મારતાં હંધાય દેશીઓનાં...

વેસ્ટર્ન કન્ટ્રીમાં રહીને પણ અમારા શાસ્ત્રીય સંગીતને માણતા અમારા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં જેટલું ફોરેન સ્ટાઇલનું એટલું સારું એમ સમજીને...to the free, weekly Gujarat Samachar email newsletter