નવી મોસમનાં નવાં કૌભાંડ!

ઓનેસ્ટીથી ટેક્સ ભરતા અને ઇમાનદારીથી પાઉન્ડ બચાવતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં પ્રમાણિકતામાંથી પણ પૈસા બનાવી શકે એવા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

સાયબર યુગનું ‘શોલે’!

ફોરેનમાં ફોરેન-મેકની ડીવીડીયુંમાં ઈન્ડીયન-મેકની ફિલમું જોતાં અમારા વ્હાલા એનારાઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં જુની ડીવીડીની રિમિક્સ જેવી ભંગાર ફિલમું મલ્ટીપ્લેક્સમાં જઈને જોતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

ઈંગ્લેન્ડ જેવા ડેવલપ્ડ કન્ટ્રીમાં રહીને ડેવલપ થઈ ગયેલા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં એકબીજાને ‘મેક-ઉલ્લુ’ સિવાય કશું ‘મેઈક ઈન...

ઉજળા દૂધ જેવા દેશમાં વસતા ઉજળા દૂધ જેવા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ઊડતી ધૂળ અને છાણનાં પોદળાંઓ વચ્ચે જીવતા હંધાય દેશીઓનાં...

ફોરેન કન્ટ્રીમાં એકબીજાને ડિયર અને ડાર્લિંગ કહેતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને એમનાં લવલી લવલી ભૂલકાંવ! ઈન્ડિયામાં દેશી બૈરાંની સાથે પનારો પાડી...

ઇંગ્લેન્ડમાં બેઠાં બેઠાં ઓસ્ટ્રેલિયામાં હાલતા વર્લ્ડ કપમાં ઇન્ડીયન ટીમની શું હાલત થશે એની ચિંતા કરતા અમારા વ્હાલા ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં બુકીઓએ...

ઇન્ડિયા-પાકિસ્તાનનાં ટેન્શનોને દૂરથી ટીવીમાં જોતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં પાકિસ્તાનીઓની જોક્સ મોબાઇલમાં ફરતી કરીને હરખાતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

રોજ સવાર પડે ને સરહદ પરથી પાકિસ્તાને કરેલા ગોળીબારના ન્યુઝ વાંચીને ટેન્શનું કરતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં આવા સમાચારોને ઘોળીને પી ગયેલા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

પોપ-મ્યુઝિક સિવાય ક્યાંય ઘાંટા નો પાડે અને રોક-મ્યુઝિક વિના કાનફાડુ અવાજે સ્પીકરું નો વગાડે એવા ધોળિયાવના દેશમાં રહેતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં મંદિર-મસ્જિદ અને ચૂંટણી એમ ત્રણેયના ઘોંઘાટથી ટેવાઈ ગયેલા હંધાય દેશીઓનાં...

ટેટૂ-ફ્રીક, પિયર્સિંગ ફ્રીક અને ફિટનેસ ફીક્સના દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં મામૂલીમાં મામૂલી માણસમાં અવળચંડાઈ ગોતતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!to the free, weekly Gujarat Samachar email newsletter